S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??
#saveSMCcollege@CMOGuj@vijayrupanibjp, @PMOIndi
રાજ્યોની ચારે યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ અને infrastructure ધરાવે છે તો આજે શા માટે આ કોલેજો ને દૂર કરીને કામધેનુ માં ઉમેરવામાં આવી રહ્યાં છે?સાહેબ આજે 10 વર્ષ પછી શા માટે કૃષિ કાયદાઓમાં સુધારા કેમ થઈ રહ્યા છે?
#SaveSMCcollege@CMOGuj@rcfalduofficial@Nitinbhai_Patel@isudan_gadhvi
ડેરી સાયન્સ કોલેજોને ICAR ની ���ાન્યતા વગરની કામધેનુ યુનિવર્સિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે. શું આ યોગ્ય પગલું છે? શું યોગ્ય શિક્ષણની ગુણવત્તા જળવાશે છે? શું વિદ્યાર્થીઓના આ university ma જવા માગે છે??કૃષિ અધિનિયમો નો સરેઆમ ભંગ કરવો હિતાવહ છે?
#SaveSMCcollege
@rcfaldu
અમો ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ના મનમાં એક પ્રશ્ન ગુંચી રહયો છે કે જ્યારે અમે ગુજરાતની સર્વ શ્રેષ્ઠ ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો અને એ પણ શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં તો પછી હવે શા માટે બીજી યુનિવર્સિટીમાં પ્રયાણ કરવું અને એ પણ કોઈ કારણ વગર
#SaveSMCcollege
અમો ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ના મનમાં એક પ્રશ્ન ગુંચી રહયો છે કે જ્યારે અમે ગુજરાતની સર્વ શ્રેષ્ઠ ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો અને એ પણ શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં તો પછી હવે શા માટે બીજી યુનિવર્સિટીમાં પ્રયાણ કરવું અને એ પણ કોઈ કારણ વગર
#SaveSMCcollege
S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??
#saveSMCcollege@CMOGuj@vijayrupanibjp, @PMOIn
અમો ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ના મનમાં એક પ્રશ્ન ગુંચી રહયો છે કે જ્યારે અમે ગુજરાતની સર્વ શ્રેષ્ઠ ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો અને એ પણ શ્રેષ્ઠ યુનિવર્સિ��ીમાં તો પછી હવે શા માટે બીજી યુનિવર્સિટીમાં પ્રયાણ કરવું અને એ પણ કોઈ કારણ વગર
#SaveSMCcollege
એક બાજુ સરકાર કોસ્ટ કટિંગ ની વાત કરે છે અને બીજી બાજુ નવી યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે કે જેની જરૂર પણ નથી તો શું આ કોસ્ટ કટિંગ કહેવાય?
SMC का विद्यार्थी करे पुकार,
ना छिनो हमारी शान हमारा अधिकार।
#SaveSMCcollege@CMOGuj@ADevvrat @vijayrupanibjp@PMOIndia @rcfalduofficial