જો અન્ય રાજ્યોમાં આવી નીતિ નથી, તો ગુજરાતમાં જ વર્ષો સુધી ફિક્સ પગારની પ્રથા કેમ? ગુજરાત મોડલમાં કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
આ દિવાળીએ સરકાર ફિક્સ પગારની નીતિનો અંત લાવી લાખો કર્મચારીઓને કાયમી પગાર અને ન્યાયની ભેટ આપે તેવી અપેક્ષા છે.હવે આશ્વાસન નહીં,નક્કર નિર્ણય જોઈએ!
#Fixpay
માત્ર વર્ગ- ૩ ના કર્મચારીઓ માટે જ ફિક્સ પે કેમ? વર્ગ -૧,૨ માટે ફિક્સ પે કેમ નહીં??
વર્ગ -૩ ના કર્મચારીઓને જ કેમ અન્યાય
ગુજરાત સરકાર અન્યાય થતી ફિક્સ પે નીતિ કેમ અપનાવી શકે?
જો ફિક્સ પે રાખવું જ હોય તો વર્ગ -૧,૨ માટે સમાન નીતિ રાખો
@sanghaviharsh@CMOGuj@PMOIndia
#Removefixpay5year#Removefixpaygujrat
Every employee working on fixed salary in the Gujarat government needs to unite as one. Breaking a single stick is easy, but breaking a whole bundle of sticks is impossible.
Let's unite as one one last time 🙏
@sanghaviharsh@Bhupendrapbjp
#Removefixpay5year#Removefixpaygujrat
ગુજરાત સરકાર માં ફિક્સ પગાર પર કાર્ય કરતા દરેક કર્મચારી ને એક થવાની જરૂર છે. એક લાકડી ને તોડવી સરળ છે પણ આખો લાકડા નો ભારો તોડવો અશક્ય છે.
એક લાસ્ટ વખત એક થઈએ 🙏
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
The agricultural field staff and Gram Sevaks, who serve as the backbone for farmers in Gujarat, are currently holding a peaceful, Gandhian movement for their long-pending issues. We request the Government of Gujarat to intervene promptly and resolve their demands at the earliest.
#GramsevakNyayLadat #gramsevak
ग्रामसेवक गांव और किसान के बीच सरकारी कृषि सेवाओं की महत्वपूर्ण कड़ी हैं। @gujagridept@CMOGuj से निवेदन है कि ग्रामसेवकों की न्यायसंगत मांगों पर सकारात्मक निर्णय लिया जाए।
#GramsevakNyayLadat
Heartfelt thanks to all my farmer brothers from Vajpur village, Bodeli (Chhotaudepur) for supporting the Gram Sevaks' just fight and amplifying our voice to the government. We appeal to the Government to accept our pending demands at the earliest. 🙏
— Rathwa Sanjaybhai, Vajpur (Bodeli, Chhotaudepur)
#GramsevakNyayLadat #gramsevak
खेती में उन्नति और विकास के लिए हर पल किसानो के साथ खड़े रहने वाले ग्रामसेवक आज अपने ख़ुद के ऊचित न्याय के लिए आंदोलन कर रहे हे !#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani
सरकार श्री के समक्ष हमारी न्यायसंगत मांगों की प्रस्तुति।
08 अगस्त से 14 अगस्त तक के सभी कार्यक्रम सफलतापूर्वक पूरे किए जा चुके हैं। 21 अगस्त से घोषित आंदोलनात्मक कार्यक्रम जारी हैं।
हम सरकार श्री से हमारी न्यायसंगत मांगों पर शीघ्र सकारात्मक निर्णय लेने की अपेक्षा करते हैं।
विभिन्न कृषि उपकरणों की जानकारी मोबाइल ऐप पर ऑनलाइन करनी पड़ती है, लेकिन न मोबाइल की सुविधा है, न कोई अतिरिक्त भत्ता।
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj
ગુજરાત સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે, જે શિક્ષણ ક્ષેત્રમાં અનુભવી માણસશક્તિને પુનઃ નિમણૂક આપવાનું છે. પરંતુ આ નિર્ણય શિક્ષણ નિયમો, ખાસ કરીને 1972ના ભરતી અને સેવા શરતોના નિયમો (The Gujarat Primary Education Rules, 1972) સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા ઊભા કરે છે.
ચાલો જોઈએ કે શા માટે આ નિર્ણયમાં નિયમ 1972 મુજબ ખોટું થઈ શકે છે:
🔹 1. નિયમ 1972 મુજબ નિયમિત ભરતી પ્રક્રિયા ફરજીયાત છે:
Rule 5 to Rule 9 હેઠળ સ્પષ્ટપણે કહેવાયું છે કે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે યોગ્ય લાયકાત, પસંદગી પ્રક્રિયા (જેમાં લેખિત પરીક્ષા/મેરિટ) જરૂરી છે. નિવૃત્ત શિક્ષકોની સીધી નિમણૂક આ પ્રક્રિયાને અવગણે છે.
➡️ અર્થાત્, નિયમિત ભરતીને બદલે "ફરીથી નિમણૂક" નિયમોની અવગણના છે.
🔹 2. સમાન કામ માટે સમાન પગારનો ભંગ (Equal Pay for Equal Work):
નવાં ભરતી થયેલા શિક્ષકોએ અનેક ક્વોલિફિકેશન, પરીક્ષા પાસ કરી છે. જ્યારે નિવૃત્ત શિક્ષકોને સીધું કામ આપી દેવું, પણ ઓછું અથવા વધુ પગાર આપવો, સંવૈધાનિક રીતે યોગ્ય નથી.
🔹 3. નોકરીના અવસરોમાં યુવાન ઉમેદવારોની અવગણના:
આ નિર્ણયથી નવી પેઢીના યુવા B.Ed./TET પાસ ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવામાં આવે છે. આ યુવા અધિકાર અને બેરોજગારી મુદ્દા સાથે પણ ખોટું છે.
🔹 4. નિવૃત્ત વ્યક્તિની ઉંમર અને કાર્યક્ષમતા મુદ્દો:
શિક્ષણ વિભાગે નિમણૂક કરતી વખતે કાર્યક્ષમતા, તંદુરસ્તી, અને માનસિક ચુસ્તતા પણ ધ્યાનમાં લેવી જોઇએ. નિવૃત્ત વ્યક્તિઓ ક્યારેક આમાં પછાત રહી શકે છે.
🔹 5. નિયમ 24(2) - નિવૃત્ત કર્મચારી ફરીથી સરકારી સેવા ન લઈ શકે:
"પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારી સરકારના કોઇ અન્ય પદ પર નિયમિત નિયુક્તિ માટે પાત્ર નથી", આમ કહેવું કહેવાય છે. જો કોઇ નિયમિત શાળા અથવા સરકારી તંત્ર હેઠળ તેમને ફરીથી લાવવામાં આવે છે તો તે નિયમ વિરુદ્ધ છે.
✅ સારાંશરૂપે:
ગુજરાત સરકારના નિર્ણયમાં જો નિયમિત ભરતી વિના, સ્પષ્ટ નિયમન વિના, અને યુવાઓના અધિકારના ભંગ સાથે નિમણૂક થાય છે તો તે 1972ના શિક્ષણ નિયમો અને સંવૈધાનિક ધોરણો વિરુદ્ધ ગણાય છે.
After passing all the interviews, salary is being given like that of workers Youth do not want such a model ,Maximum salary which can sustain life should be given
@CMOGuj@Bhupendrapbjp#Remove_Fixpay_in_Gujarat
Prime Minister says "Sabka Saath Sabka Vikas" then why injustice to the employees, government should accept the legitimate demands of the employees of Gujarat
@CMOGuj@Bhupendrapbjp#Remove_Fixpay_in_Gujarat