NEETની પરીક્ષાનું શું કરશે નવી સરકાર?
ફરીથી પરીક્ષા ના લેવાય તો રીતસરથી દેખાતી ચોરી અને અનેક લોકો સાથે થયેલા કૌભાંડનું શું?
જો ફરીથી લેવાય તો જે લોકોએ ખુબ પ્રમાણિકતાથી મહેનત કરીને પાસ કરી છે પરીક્ષા એમનું શું?
બધી બાજુ મરો સામાન્ય પરિવારમાંથી આવતા છોકરાઓનો છે જે બે બે વરસ બધું બાજુ પર મૂકીને ભણતા રહ્યા છે
તૂટતાં ભરોસાનો અવાજ નથી આવતો પણ એ જ્યારે તમને તોડે છે તો એ પણ અવાજ નથી આવતો...
The govt had run its advertisement on the vaccine slip. But who will take responsibility for this now, our Primer Minister? This is not a Fake Video!
#CovidVaccines#Covishield
"લાજવા ને સ્થાને ગાજવાનું શ્રેષ્ઠ ઉદાહરણ"
લાખો પરિવાર ચિંતા/વ્યથામાં છે અને સાહેબ તો પોતાની જવાબદેહી થી ભાગી સંગીત માં મગ્ન છે.ખરેખર ક્રૂર મજાક ચાલી રહી છે.
સાહેબને ટેલેન્ટ પ્રમાણે સંગીત અકાદમીના અધ્યક્ષ બનાવી દો અને ગૌણ સેવા માં કોઈ "લાયક વ્યક્તિને" પદ સોંપો
#Resign_Asitvora