@Hasmukhpatelips
આપ શ્રી ને જણાવવાનું કે 29-01-2023 ના રોજ મોકૂફ રાખવામાં આવેલ જુનિયર કલાર્ક ની પરીક્ષાનું પેપર એમને PDF સ્વરૂપે આપવામાં આવે તો અમને આગળના આવનારા દિવસો દરમિયાન તૈયારી કરવામાં ખૂબ લાભ થશે.
સાથે સાથે નવી તારીખ જાહેર કરવામાં આવે એવી નમ્ર અપીલ છે.
#Yuvrajsinh_ko_riha_karo
There is an education minister in Gujarat whose own son was caught cheating in exams with cheats and today that leader is telling the people of Gujarat to go to a state where education is good.Instead of raising the level of education in Gujarat
પેપર ફુટતા ના રોકી શકતી સરકાર એ કોભાંડ સામે અવાજ ઉઠાવનાર @YAJadeja ને રોકવાની કોશીશ કરી છે એમના ઉપર ખોટા કેશ કરીને ગુજરાતના યુવાનોનો અવાજ રોકવાની કોશીશ કરી છે 1/2