આઉટ રીચ વર્કરની જગ્યામાં BSW BRS અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવે તેવી આપશ્રી સાહેબને નમ્ર વિનંતી અન્ય જિલ્લામાં આ વિભાગની જાહેરાત પડેલ તેમા BSW BRS અભ્યાસક્રમ નો સમાવેશ કરેલ છે @Gujaratscps@CMOGuj @brijeshmeja1
#LRD ના કે અન્ય દ્વારકા કે તેની આજુ બાજુના જિલ્લાના જે બેરોજગાર છે એ લોકો મારો સંપર્ક કરો....
તમારી જાણમાં કોઈ હોય સૌરાષ્ટ્ર બાજુના જેમને નોકરી ની જરૂર હોય તો મારો સંપર્ક કરી શકો છો...
વિક્રમ રબારી :- 9978990886
નોંધ :- વોટ્સેપ મેસેજ કરવા વિનંતી
@RajanThakkar9@sureshgelot1
કાઉન્સેલરની પોસ્ટમાં MSW અભ્યાસક્રમ ને બાકાત રાખવામાં આવેલ છે MSW અભ્યાસક્રમમાં એક વિષય કાઉન્સેલરનો અને બાળલગ્ન પ્રતિબંધ ધારો જુવેનાઈલ જસ્ટિસ એકટ પોસકો એકટ વગેરે વિષય ભણવામાં આવે છે MSW અભ્યાસક્રમ નો કાઉન્સેલર ની પોસ્ટ મા સમાવેશ કરવા વિનંતિ @CMOGuj @brijeshmeja1
@Sengal42544685@BariaShilpaben7@rabariveer21 @brijeshmeja1 @Bhupendrapbjp@Vivekdoza@golanihemant@drmanishdoshi એક મોકો કેજરીવાલને આપો ભાઈ ૧૦ લાખ સરકારી ભરતી કરશે. સોમનાથ આવ્યા ત્યારે કીધું અને તમે પણ જનતા હશો કે કેજરીવાલ જે કહે છે એ કરીને બતાવે છે. હવે ભૂલ કરીને બીજેપીને મત આપશો તો હજુ આપના સંતાનો પણ ભોગવશે ....પ્રયત્નો એટલા કરો કે એક પણ મત બીજેપી ને ના મળે ...આપની સરકાર બનાવો એકવાર ખાલી
#ગ્રામસેવક ની ભરતી માં અનેક ક્ષતીઓ હોવા છતા સરકારી તંત્રએ આંખ આડા કાન કર્યા જેના લીધે આજે ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ ભરતી માંથી બાકાત થઇ ગયો છે. હજુ પણ સમય છે, યોગ્ય ઉમેદવારો ને ન્યાય આપો!
@brijeshmeja1 @Bhupendrapbjp@Vivekdoza@drmanishdoshi@golanihemant
@RameshGalsar5@patel_meghana@rabariveer21 @brijeshmeja1 @Vivekdoza Mat na aapo bhai
Ek var Ghar bhegi karo sarkar ne nahitar haju 5 varsh aa bjp heran karshe. Aavu j chalshe to Tamara santano ne pan aa heran j karshe.
Ek moko kejrival ne aapo ....
Sihasan khali karo janta aavi rahi che
ગ્રામસેવકની ભરતી આરક્ષણ નું ઉલ્લંઘન કરી રહી છે
અનુસુચિત જનજાતિના ઉમેદવારોની સીટો 301 છે જ્યારે મેરીટ યાદી માં ફક્ત 178 જેટલા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવ્યા છે બાકીની 123 જેટલી સીટો ના ભરીને અનુસુચિત જનજાતિના ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
@drmanishdoshi@hemangmraval
ગ્રામસેવકની ભરતી આરક્ષણ નું ઉલ્લંઘન કરી રહી છે
અનુસુચિત જનજાતિના ઉમેદવારોની સીટો 301 છે જ્યારે મેરીટ યાદી માં ફક્ત 178 જેટલા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવ્યા છે બાકીની 123 જેટલી સીટો ના ભરીને અનુસુચિત જનજાતિના ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે
@devanshijoshi71@pravin_ahir
ગ્રામસેવકની ભરતી આરક્ષણ નું ઉલ્લંઘન કરી રહી છે
અનુસુચિત જનજાતિના ઉમેદવારોની સીટો 301 છે જ્યારે મેરીટ યાદી માં ફક્ત 178 જેટલા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવ્યા છે બાકીની 123 જેટલી સીટો ના ભરીને અનુસુચિત જનજાતિના ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
@brijeshmeja1 @Vivekdoza