લોકરક્ષકના પરિણામમાં ઓપ્શન આઉટ માં સમસ્યા સર્જાઈ હોવાની ઉઠી છે ફરિયાદ��. આજે અંતિમ દિવસ હોવાના કારણે ઉમેદવારોને નડી રહ્યા છે પ્રશ્નો. બોર્ડ દ્વારા ત્વરિત પગલા લેવાઈ તેવી ઉઠી છે માંગણી
LRD ના મિત્રો માટે મારી નાનકડી એક વિનંતી.🙏
આવતીકાલે LRD #OPT_OUT નો છેલ્લો દિવસ છે હમણાં AMC j.clerk નું રિઝલ્ટ આવ્યું એમાં 27 જેટલા કોમન ઉમેદવારો છે એ ઝડપથી પોતાનો નિર્ણય લઈ OPT_OUT કરે એવી વિનંતી છે..👍
વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને આ પુણ્યના કામમાં સહભાગી બનો.👇
🫂 LRD ભરતી 2025 – “#OPT_OUT” માટે લાગણીસભર અપીલ
“એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર”
“OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ”
અલગ અલગ ભરતીના પ્રિય કોમન ઉમેદવાર મિત્રો,
આજે રાજ્યની મોટાભાગની ભરતીમાં એક જ સમસ્યા ઘેરવતી જાય છે એક જ ઉમેદવાર અનેક ભરતીમાં પસંદ થાય છે, પરંતુ અંતે પોતાની ઈચ્છા મુજબ ઊંચી કેડરની નોકરી જ પસંદ કરે છે. પરિણામે, LRD જેવી ભરતીમાં સોંથી વધુ સીટો અનાવશ્યક રીતે બ્લોક થતી જાય છે, જ્યારે બીજી તરફ બોર્ડર વિસ્તારમાંથી આવેલા સાચા ��રૂરિયાતમંદ યુવાનો માત્ર એક તકની રાહમાં નિરાશ થવા મજબૂર બને છે.
LRD જેવી multi-cadre ભરતીમાં waiting list નથી.
તમે સીટ છોડો નહિ ત્યાં સુધી બીજા ઉમેદવારનો હક અટકી રહે છે. જો તમે આજે નોકરીમાં છો એટલે ખબર છે બેરોજગારીનો દાઝ કેટલો નિર્દયી હોય છે. તમારો એક “OPT OUT” કોઈકના પરિવારના ભવિષ્યને ઉજાસ આપી શકે છે.
🤝 અમારી નમ્ર વિનંતી
જો તમે…
✔ પહેલેથી જ સરકારી નોકરીમાં છો,
✔ અથવા CCE / PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસ���દ થયા છો,
✔ અથવા fixed pay પર સેવા આપી રહ્યા છો અને આગળની મોટી તક માટે તૈયાર છો,
👉 તો LRD ભરતી 2025 માં યોગ્ય કેડર ન મળે અથવા તમે ઉત્તમ હોદ્દા પર હો, તો કૃપા કરીને OPT OUT કરો.
આ ત્યાગ નથી. આ સમાજ પ્રત્યેનો નૈતિક ફરજ છે.
આ કોઈકના જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનો અવસર છે.
🌟 OPT OUT = #Opportunity_For_One_More_Life
એક ખાલી સીટ ≠ એક પરિવારને રોજગારી
એક ખાલી સીટ = એક ઘરના સપના, એક બાળકોનો ભવિષ્ય, એક પરિવારની આશા
🙏 મિત્રો,
ઘણાં ભરતી બોર્ડની ભૂલોથી repetition થતું હોય છે, waiting list ન હોય છે, scheduling clash હોય છે, પરંતુ આ તંત્રની ખામીઓથી બીજો બેરોજગાર સજા ભોગવે એ યોગ્ય નથી.
અપણે પોતાના સ્તરે ઓછામાં ઓછું એક નૈતિક નિર્ણય લઈ શકીએ છીએ.
તમારા નિર્ણયથી જો કોઈકના ઘરમાં રોજગારનો દીવો પ્રગટે
���ો એ જ સાચી ઉજવણી. એ જ સાચો અજવાળો.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#એકસીટ_એકજીવન
#OPT_OUT #LRD2025 #FairChanceForAll #NoSeatBlocking #YouthEmployment #OpportunityForAll #GPRB #LRD2025_OPT_OUT
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh @lrdrecruitment @deepak_rajani @YuvrajSinghGJ

#OPT_OUT@CMOGuj@sanghaviharsh@GPRB_GNR@deepakrajani123 @YuvrajSinghGJc
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh@GPRB_GNR@deepakrajani123@YAJadeja

LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લં��ાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT
@CMOGuj @sanghaviharsh @GPRB_GNR @deepakrajani123 @YuvrajSinghGJ
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્ય���રેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT
@CMOGuj @sanghaviharsh @GPRB_GNR @deepakrajani123 @YAJadeja
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh @lrdrecruitment @deepak_rajani @YuvrajSinghGJ
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh@GPRB_GNR@deepakrajani123 @YuvrajSinghGJ
મેં મારી ફરજ નિભાવી છે, તમે પણ મારા જેવા બીજા મિત્રો સુધી વાત પહો���ચાડી, અપીલ કરીને તમારી ફરજ નિભાવો..✍️🙏
દરેક વખતે પોતાનો જ લાભ જોઈને કામ કરવું એવું ન હોવું જોઈએ કયારેક લાભની અપેક્ષા રાખ્યા વગર પણ આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ.
#OPT_OUT
��િ. અશોક દામા (ગુજરાત પોલીસ)✍️
@PARIKSHA31
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh@GPRB_GNR@deepakrajani123@YAJadeja
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવા�� સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT
@CMOGuj @sanghaviharsh @GPRB_GNR @deepakrajani123 @YAJadeja
હર્ષ સંઘવી એ વડગામની રેલીને સફળ દેખાડવા શાળાના બાળકોનો ઉપયોગ કરવો પડ્યો!
વડગામની રેલીમાં ૨૫૦૦ લોકોને ભેગા કરવા માટે સંસ્કારી મંત્રી એ ડીસા, પાલનપૂર, દાંતા, અમીરગઢથી લોકો બોલાવવા પડ્યા અને વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને ઉઠાડીને “ લોકો હતા હોં “ એવું ��િત્ર ઉભું કરવું પડયું!
થરાદ અને બનાસકાંઠામાં હવે દારૂ અને ડ્રગ્સનું દૂષણ નહીં જોવા મળે એવું વચન પણ આપ્યું નહીં! સંસ્કારી મંત્રી, માફ કરજો પણ તમે બહુ નબળા અને નિર્માલ્ય ��ો!
@abpasmitatv @gujratsamachar @Jamawat3 @VtvGujarati @DDNewsGujarati @tv9gujarati
@GPRB_GNR PSI Result — बस હવે WAIT ના થાય
8 months થી આશા, nervousness અને confusion...
નવી ભરતીમાં ફૉર્મ ભરવો કે નહીં તે પણ સમજાતું નથી. તેથી વિનંતી છે કે શક્ય તેટલું વહેલું PSI નું રિઝલ્ટ જાહેર કરવામાં આવે."
Please હવે તો update આપો