બોર્ડ નિગમ ના કર્મચારીઓ તડકો -છાંયડો, ઠંડી -ગરમી, વરસાદ હોય કે પછી ગમે તેવી કુદરતી આફત હોય ભૂખ -તરસ સહન કરીને રાજ્ય ની પ્રજાજન ના હિતમાં ખડે પગે ઉભા રહી નિષ્ઠાથી સેવા આપે છે તો બોર્ડ નિગમ ( GEB ) ફિક્સ પગાર થી નિમણૂક પામેલા કર્મચારીઓ નું પણ કંઈક વિચારી ને લાભ આપવા માટે વિંનતી 👏
નાણા વિભાગના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ફિક્સ પે થી જોડાયેલા બોર્ડ નિગમ અને ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે. આ કર્મચારીઓની સંખ્યા ની ગણતરી કરી જાહેર થઈ શકે છે સ્પષ્ટતા
નાણા વિભાગના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ફિક્સ પે થી જોડાયેલા બોર્ડ નિગમ અને ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે. આ કર્મચારીઓની સંખ્યા ની ગણતરી કરી જાહેર થઈ શકે છે સ્પષ્ટતા
@deepakrajani123 બોર્ડ નિગમ ના કર્મચારી ગુજરાતમાં સૌથી વધારે છે પરંતુ આ કર્મચારી વેદના કોઈ સમજતાં નથી હાલના ટેક્નોલોજી દુનિયામાં ટેક્નિકલ કર્મચારી વગર ફક્ત એક ( 1 )કલાક ઈલેક્ટ્રીક પાવર વગર નહી ચાલે આ ખાસ આવશયકતા અંદર સમાવેશ થાય છે
@deepakrajani123 માનનીય સાહેબશ્રી, શું બોર્ડ કે નિગમના કર્મચારીઓ બીજા કર્મચારીઓની જેમ નિષ્ઠા થી કામ નથી કરતા? તેઓ પણ બીજા વિભાગના કર્મચારીઓએ આપેલી ભરતીમાં જ ઉત્તીર્ણ થયેલ છે અને શિધી ભરતીથી નિમણૂક પામેલ છે તો અમને દર વખતે કેમ બાકાત રાખવામાંઆવે છે શું અમે ગુજરાત સરકારના કર્મચારીઓ નથી?
भारत भूमि का आदिवासी समुदाय बोल रहा हैं, ये देश की सत्ता आदिवासी समुदाय के साथ भेदभाव कर रही हैं!!
जनप्रतिनिधी (नेता) अपनी आवाज बुलंद नहीं कर पाते हैं!!
हमें आजादी चाहिए..
#नरेंद्र_मोदी_इस्तीफा_दो
मणिपुर में तत्काल राष्ट्रपति शासन लागू होना चाहिए और वायरल वीडियो के समान ऐसी कितनी घटनाएं घटी हैं?? सुप्रीम कोर्ट के रिटायर्ड जज की अध्यक्षता में गठित कमेटी जांच करें!!
देश शर्मसार हैं, पुरी दुनिया में छवि धूमिल हुई है!!
#नरेंद्र_मोदी_इस्तीफा_दो
इस वक़्त आदिवासी समुदाय की सिर्फ़ ये दो मुख्य माँगे है..!
एक तो भीलप्रदेश का निर्माण होना चाहिए और अलग से आदिवासी धर्म कॉलम की मांग करना हमारा हक है!!
#पुरखों_की_मांग_भीलप्रदेश#BPVM_स्थापना_दिवस
एक समान UCC अनुसूचित जनजाति, अनुसूचित क्षेत्र, आदिवासी, विस्थापित आदिवासी, प्रवासित आदिवासी पर लागू न हो।।
चुकी लोकतंत्र का हिस्सा होने के कारण संविधान का अनुच्छेद 13 (2) हमे शक्ति देता है, कि इस कोड का हम लोकतांत्रिक तरीके से विरोध करें।।
#आदिवासी_विरोधी_UCC@rashtrapatibhvn
भारतीय जनता को धर्म के नशे मे डुबाने के लिए वर्णो और जातियों मे बाँटने वाले लोग अब राज करने के UCC सबके लिए सामान कानून लाने के फेर मे उलझाना चाहते है!!
#आदिवासी_विरोधी_UCC@jays_officia1