“અગાઉ અપહરણ અને પોક્સોના ગુનામાં જામીન ઉપર છુટેલ આરોપીએ ફરીવાર અન્ય સગીરાનુ અપહરણ કરી પોતાની સાથે ભગાડી લઇ જનાર આરોપીની મોરબી જીલ્લા ખાતેથી ધરપકડ કરતી કઠલાલ પોલીસ.”
ડિલિવરીના બહાને OTP માંગવામાં આવે, ત્યારે સાવધાન થઈ જાઓ.
તમારો એક OTP સાયબર ગુનેગારોને તમારા બેંક ખાતા સુધી પહોંચાડવાનો રસ્તો બની શકે છે.
કોઈપણ વ્યક્તિ સાથે OTP શેર ન કરો. શંકાસ્પદ કોલ કે મેસેજ મળે તો તેની ચકાસણી કરો અને સાયબર છેતરપિંડીનો ભોગ બનતા પહેલાં જ સતર્ક રહો.
સાયબર ગુનાનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક 1930 પર કોલ કરો અથવા https://t.co/vipHAzRDCc પર ફરિયાદ નોંધાવો.
#GujaratPolice #CyberSafety
આગામી મહોરમ (તાજિયા) તહેવારને ધ્યાનમાં રાખી ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. બેઠક દરમિયાન તહેવારની ઉજવણી દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજકો તથા વિવિધ સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
#dakor@SPKheda
👮♂️✨ આગામી મહોરમના તહેવાર નિમિત્તે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા 🛡️ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ⚖️ તે હેતુથી ફૂટ માર્ચ 👮♂️🚶♂️ તેમજ એરિયા ડોમિનેશનનું 🚨 સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.🤝👍 #NadiadWestPolice#GujaratPolice
વડતાલ પોલીસ સ્ટેશન ખાતે આગામી મહોરમ (તાજીયા) તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને કણજરી તથા નરસંડા વિસ્તારમાં ફુટ પેટ્રોલીગ કરવામાં આવ્યુ.
#VadtalPolice#GujaratPolice#Footpatrolling@SPKheda
આગામી મહોરમ (તાજિયા) તહેવારને ધ્યાનમાં રાખી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. બેઠક દરમિયાન તહેવારની ઉજવણી દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજકો તથા સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
@SPKheda#kapadvanj
🚔 સારી કામગીરી – વડતાલ પોલીસ
ગુતાલ ગામ ખાતે પ્રોહિબીશન વિરુદ્ધ સઘન કાર્યવાહી કરી કુલ ૮ કેસો શોધી કાઢી ₹1,54,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
#VadtalPolice#ProhibitionCase@SPKheda
🕊️ સેવાલીયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી મહોરમ (તાજિયા) તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સેવાલીયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
#GujaratPolice#SevaliyaPolice#PeaceCommittee@SPKheda
નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કલોલી ખાતે વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર નંગ ૧૫૮૮ કિં.રૂ.૭,૬૧,૫૮૨/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ખેડા - નડિયાદ @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
આગામી મહોરમ (તાજિયા) તહેવાર અનુલક્ષીને કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
મહુધા પોલીસ સ્ટેશન દ્વારા આગામી મોહરમ તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને મહુધા ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. #mahudhapolice#khedapolice