આજ રોજ તારીખ:-૨૬/૦૨/૨૦૨૨ નાં રોજ આત્મા યોજના પાટણ અંતર્ગત સમી,શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકા ખેડૂત મિત્ર ની જિલ્લા અંદર તાલીમ નું આયોજન ગોધાના પાંજળા પોળ વિડ ખાતે રાખેલ જેઓની પાસે ૩૧૦૦ જેટલી નાની મોટી ગીર અને કાંકરેજ ગાય છે, તે સ્થળે ગાય આધારિત પ્રાકૃતીક કૃષિ તાલીમ કાર્યશાળા
આજ રોજ તારીખ:-૨૪/૦૨/૨૦૨૨ નાં રોજ આત્મા યોજના પાટણ અંતર્ગત હારીજ તાલુકા ની જિલ્લા અંદર તાલીમ નું આયોજન કંબોઇ ગામમાં પ્રગતિશીલ ખેડૂત #સિદ્ધાર્થભાઇ_જાદવ નાં ફાર્મ જેઓની પાસે ૧૭ જેટલી નાની મોટી ગીર અને કાંકરેજ ગાય છે, તેમના ખેતરે ગાય આધારિત પ્રાકૃતીક કૃષિ તાલીમ કાર્યશાળા નું આયોજન
તારીખ:-૨૩/૦૨/૨૦૨૨ નાં રોજ આત્મા સિદ્ધપુર તાલુકા ના કુંવારા ગામમાં ગાય આધારિત પ્રાકૃતીક કૃષિ તાલીમ કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ જેમાં એકસો થી વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોને ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતીક કૃષિ ની તાલીમ આપવામાં આવી અને ખેડૂતોને જીવામૃત ઘનામૃત, આચ્છાદન વાપસા અંગે
તારીખ:-૨૩/૦૨/૨૦૨૨ નાં રોજ આત્મા ચાણસ્મા તાલુકા ના કંબોઇ ગામમાં ગાય આધારિત પ્રાકૃતીક કૃષિ તાલીમ કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ જેમાં એકસો થી વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોને ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતીક કૃષિ ની તાલીમ આપવામાં આવી અને ખેડૂતોને જીવામૃત ઘનામૃત, આચ્છાદન વાપસા અંગે
તારીખ:-૨૨/૦૨/૨૦૨૨ નાં રોજ આત્મા સરસ્વતી તાલુકા ના કાંસા ગામમાં ગાય આધારિત પ્રાકૃતીક કૃષિ તાલીમ કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ જેમાં એકસો થી વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોને ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતીક કૃષિ ની તાલીમ આપવામાં આવી અને ખેડૂતોને જીવામૃત ઘનામૃત, આચ્છાદન વાપસા અંગે
Yes definitely help of farmers and veterans for animals..our country depends on agriculture and animal husbandry,at this time important playing role of farmers, for supplying foods and milk and vegetables.