માનનીય @HHPATELGSSSB#srpf_cce_candidate CCE આપવાન મળી કે ન અમારી પરીક્ષા ફ્રી પાછી આપી.આપ શ્રી યોગ્ય નિર્ણય લઇ અમારું કઈક નિરાકરણ લાવો.જો એક્ષામ લેવી જ નથી તો અમારી માહિતી મળતા જ ના પાડી દેવી હતી જેથી અમે ગમે તે રીતે પરીક્ષા આપવા બારથી પણ આવી શકી. આ લેટર થી અમોને રજા પણ નહીં મળી
આ સવાલ ગુજરાતના #શિક્ષણમંત્રી અને #મુખ્યમંત્રી ને છે, આશા રાખું છું જો પાકસાફ હસે અને ઈમાનદારી થી આ કાર્યો કર્યા હસે તો વિગત અવશ્ય આપશે.
#પોસ્ટર ની જાહેરાત માંથી #ધરાતલ ઉપર ગુજરાત ના ક્યાં જિલ્લા માં ? ક્યાં તાલુકા માં ?ક્યાં શહેર માં ? કે કયા ગામ માં ??? આ બધા વર્ગખંડો કે #સ્માર્ટ_ક્લાસરૂમ બન્યા છે તે સરકાર ગુજરાત ની જનતા ને જાણ કરે...
25000 #કમ્પ્યૂટર_લેબ ની આપ વાત કરો છો પરંતુ સામે #કમ્પ્યૂટર_શિક્ષકો કેટલા એની ભી વિગત આપશોજી ?
શિક્ષણ ને ડિજિટલ બનાવાની સાથે સાથે ડિજિટલ (કમ્પ્યૂટર) શિક્ષકોની ભરતી પણ જરૂરી કે નહિ ?
✴️તમે લિસ્ટ આપી દેશો તો પણ અમે જાતે જોઈ આવીશું કે કેટલા વર્ગખંડો સ્માર્ટ અને ડિજિટલ છે !
@narendramodi@Bhupendrapbjp@kuberdindor
લોકસભા ચુંટણી સમયે CCE ની પરીક્ષા લીધી ત્યારે 1600 જેટલા SRPF જવાનો અન્ય રાજ્યોમાં બંદોબસ્તમાં મુકાયા હતા જેના કારણે પરીક્ષા આપી શક્યા નથી અને તંત્ર દ્વારા જેની માહિતી પણ માંગેલ હતી.
તો હવે તે જવાનોની પરીક્ષા લેવા મુદ્દે વિચારીને આગળ કાર્યવાહી કરવી જોઈએ.
@CMOGuj@sanghaviharsh
@CMOGuj SRPFના જવાનો જેમને ચુંટણી બંદોબસ્તમા આઉટ સ્ટેટ જવાનુ હોવાથી જા.ક્ર.212/202324 CCEની પરીક્ષા આપી શક્યા નહતા જે હવે ગુજરાતમા પાછા આવી ગયેલ છે. ગૌણ સેવાના અધ્યક્ષશ્રીને કેટલા મેસેજ ટ્વિટ કોલ કર્યા પણ જવાબ આપતા નથી.અમારી સાથે ન્યાય કરો સાહેબ અમે આના માટે ખુબ જ મહેનત કરેલ છે.😞

@CMOGuj SRPFના જવાનો જેમને ચુંટણી બંદોબસ્તમા આઉટ સ્ટેટ જવાનુ હોવાથી જા.ક્ર.212/202324 CCEની પરીક્ષા આપી શક્યા નહતા જે હવે ગુજરાતમા પાછા આવી ગયેલ છે. ગૌણ સેવાના અધ્યક્ષશ્રી ને કેટલા મેસેજ ટ્વિટ કોલ કર્યા પણ જવાબ આપતા નથી.અમારી સાથે ન્યાય કરો સાહેબ અમે આના માટે ખુબ જ મહેનત કરેલ છે.😞
@CMOGuj SRPFના જવાનો જેમને ચુંટણી બંદોબસ્તમા આઉટ સ્ટેટ જવાનુ હોવાથી જા.ક્ર.212/202324 CCEની પરીક્ષા આપી શક્યા નહતા જે હવે ગુજરાતમા પાછા આવી ગયેલ છે. ગૌણ સેવાના અધ્યક્ષશ્રીને કેટલા મેસેજ ટ્વિટ કોલ કર્યા પણ જવાબ આપતા નથી.અમારી સાથે ન્યાય કરો સાહેબ અમે આના માટે ખુબ જ મહેનત કરેલ છે.😞
@HHPATELGSSSB SRPFના જવાનો જેમને ચુંટણી બંદોબસ્તમા આઉટ સ્ટેટ જવાનુ હોવાથી જા.ક્ર.212/202324 CCEની પરીક્ષા આપી શક્યા નહતા જે હવે ગુજરાતમા પાછા આવી ગયેલ છે.તો આપ સાહેબશ્રીને વિનંતિ કે તેઓની પરીક્ષાની તારીખ હવે નક્કી કરે. તમે ધારો તો પરીક્ષા એક જ દિવસમા પુર્ણ થઈ જશે.જેથી કોઈને પણ અન્યાય નહિ થાય.

નમસ્તે સાહેબ.
srpfના જવાનો જે 2 મહિનાથી બહારના રાજ્યમાં લોકસભા ચૂંટણી અર્થે ગયા હતા તે આવી ગયા છે, CCE જાહેરાત ક્રમાંક 212/202324 નથી આપી શક્યા તે કેમ ધ્યાનમાં લો સાહેબ.તેના માટે અલગથી પરીક્ષા લેવાનું અયોજન કરો અને અમને પણ ન્યાય મળે તેવું કરો તેવી વિનંતી.🙏
એક દિવસનું કામ છે ખાલી