#ટેકનિકલ_પગાર_ધોરણ#Guj_Health_Strike
ગુજરાત ના આરોગ્ય કર્મચારીઓ ને આજે પણ ડિટેઇન કરી ને દૂર ના વિસ્તાર મા મુકવામાં આવે છે અને પોલીસ વાળા કઈ જવાબ પણ આપતાં નથી.. ઉપર થી ઓર્ડર હોય તો લેખિત મા પણ હશે જ ને એ પણ નથી દેખાડતા... આવી રીતે ખોટી રીતે બહેનોને હેરાન કરે છે
@dhruv_rathee
Gujarat’s Health Workers Seek Your Support
Health workers have been protesting for the last 12 days over their demands. Main demands: Grade pay and exam exemption. Please highlight this issue!"