ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ગ્રામસેવક સંવર્ગને ન્યાય મળે અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તે માટે તંત્ર વહેલી તકે જાગે.
#GramsevakNyayLadat@gujagridept@rcmeenaias
શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ રીતે કામ કરતું ગ્રામસેવક કેડર આજે પોતાના હકની લડત લડી રહ્યું છે. શું તંત્ર સંવાદની ભાષા સમજીને હકારાત્મક નિર્ણય લેશે?
#GramsevakNyayLadat@gujagridept@rcmeenaias
#GramsevakNyayLadat
गुजरात राज्य ग्रामसेवक महामंडल और गुजरात के तमाम ग्रामसेवकों की तरफ से उत्तराखण्ड अधीनस्थ कृषि सेवा संघ के प्रान्तीय अध्यक्ष श्री शुभम आर्यजी ओर उत्तराखण्ड अधीनस्थ कृषि सेवा संघ के सभी सदस्यों का **कोटि-कोटि धन्यवाद एवं आभार।**
"અમારો જોબચાર્ટ - અમારી ફરજ"
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે સરકારને આખરી આવેદનપત્ર પાઠવ્યું છે. અમે શિસ્તબદ્ધ છીએ, પણ લાચાર નથી. ખોટા દબાણ સામે સમગ્ર ગુજરાતના ગ્રામસેવકો એકજૂટ છે. સરકાર સત્વરે યોગ્ય નિર્ણય લે. #GramsevakUnity#GujaratGovt#FarmersOfGujarat#GramsevakNyayLadat
🙏 ગુજરાત સરકારશ્રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચકાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની જેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્����ણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform
ગ્રામસેવકની ફિલ્ડ વર્કની કામગીરી સીધી કૃષિ વિભાગ અને ખેડૂતોના કલ્યાણ સાથે જોડાયેલી હોય છે, જ્યારે અન્ય કર્મચારીઓની મુખ્ય કામગીરી પંચાયત અને કચેરીલક્ષી હોય છે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પરંતુ ફિલ્ડ પર થતી મહેનત અને ઓફિસની કામગીરી વચ્ચેનું આ વાસ્તવિક વિશ્લેષણ શું કહે છે?
વિગતવાર સમજવા માટે આ વીડિયો જુઓ. 👇
#Krushi_Utpadakta_Vrudhdhi_Abhiyan #gramsevak
@gujagridept@rcmeenaias@Dwivedi_D@jitu_vaghani@CMOGuj@irushikeshpatel@GujPRHDept@DirectorateofA1
#Krushi_Utpadakta_Vrudhdhi_Abhiyan#ગ્રામસેવક
ગુજરાત રાજ્યના જોઈન્ટ ડિરેક્ટર ઓફ એગ્રીકલ્ચર(JDA)ના મેડમ શ્રી તથા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ATVT અધિકારી શ્રી તથા વિસ્તરણ અધિકારી શ્રી તેમજ ગ્રામસેવક શ્રીઓ દ્વારા AGR-4 યોજના અંતર્ગત દિવેલા ની કીટનું વિતરણ