This is heartbreaking.
And a national tragedy.
As the world’s most populous nation, with one of the lowest per capita incomes, we need to make crowd control & safety an article of faith & a national mission.
We need a template of crowd management that is a combination of Technology & Process Analysis
We all need to chip in.
I request the Engineering and Management schools at Mahindra University, Hyderabad, to work on the problem jointly & devise such a template.
સરકારના કામ કરતાં બે દિકરા. બન્નેએ એક સરખા પ્રકારનો વિદ્યાભ્યાસ કરેલો, બન્ને એક સરખી પરીક્ષા આપેલા, બન્નેએ સરખી તાલીમ મેળવેલી તો પછી બન્ને દિકરા વચ્ચે વળતર(પગાર)માં ભેદભાવ કેમ. એક ને ગોળ ને બીજાને ખોળ કેમ.
#binsachivalayclerk#બિનસચિવાલયક્લાર્ક#સમાનકામસમાનવેતન@CMOGuj
હું શું કરું.
કચેરીમાં કારકુન છું હું શું કરું.
ફિક્સ થી ફુલમાં આવ્યા પછી પણ બે છેડા ભેગા કરવા લડું છું હું શું કરું.
મારી ભરતીના બીજા કારકુન જેટલો પણ પગાર નથી હું શું કર
#binsachivalayclerk
લાયકાત,પરિક્ષા, કામ,પૂર્વ સેવા તાલીમ પરીક્ષા બધું જ એક સમાન તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ?
રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટની જેમ અમને પણ સમાન વેતન આપો
#બિન સચિવાલય ક્લાર્ક #સમાન કામ સમાન વેતન
પ્રથમ ઉ.પ.ધો #4400
@Bhupendrapbjp@ArvindKejriwal@Gopal_Italia@CMOGujrat
હા હું ક્લાર્ક છું.
૧૯૯૫૦/- માં પાંચ વર્ષ અને
પછી ૨૩૩૧૨/- માં ઘર ચલાવવા ઝઝુમું છું. હા હું ક્લાર્ક છું.
મારી જરૂરિયાતને રોજ ટુંકાવું છું, ના જીવું છું ના મરું છું. હા હું ક્લાર્ક છું.
કામ બધાના કરું છું પણ માન વગર ફરું છું. સ્વમાન જાળવવા ઝઝુમું છું. હા હું ક્લાર્ક છું.