આજ તા. ૨૫-૦૩-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાની વડોદ ગ્રામ પંચાયત ખાતે માનનીય રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે સીધી સંવાદ બેઠક યોજવામાં આવી.
@CMOGuj@infoahdgog@InfoGujarat@ADevvrat
માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબના વરદહસ્તે તા. ૨૫-૦૩-૨૬ અને તા. ૨૬-૦૩-૨૬ ના રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાના વડોદ ગામે વિવિધ કાર્યક્રમો યોજવામાં ���વ્યા, જેમાં તા. ૨૫-૦૩-૨૬ના રોજ વૃક્ષારોપણ અને ગામની ભાગોળે સફાઈ અભિયાન તથા તા. ૨૬-૦૩-૨૬ના રોજ દિવસની શરૂઆત વડોદ પ્રાથમિક શાળામાં યોજાયેલ યોગાભ્યાસ કાર્યક્રમથી થઈ ત્યારબાદ પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ખેડુતો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તે ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિષયક પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી અને કૃષિકારો સાથે વિસ્તૃત ચર્ચા કરી.
@CMOGuj @infoahdgog @InfoGujarat @ADevvrat
ગુજરાતના મોટા સમાચાર
ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ છેલ્લા 18-19 વર્ષથી સેવા આપતા 1500+ કર્મચારીઓને 1/2/2026 થી અચાનક છુટા કરવાનો નિર્ણય.
જીવનના અમૂલ્ય વર્ષો આપ્યા બાદ હવે રોજગાર વિનાના “ના ઘરના ના ઘાટના” જેવી સ્થિતિ.
શું સરકાર સંવેદનશીલ બની રક્ષણ/વૈકલ્પિક વ્યવસ્થા કરશે?
#eGram
આજે લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર @ 150 – યુનિટી માર્ચ’નો નારણપુરા ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે ફ્લેગ-ઓફ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો.
#Runforunity
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice
@YAJadeja સર
હાઈકોર્ટની હાલ માં NTA હસ્તક કોમ્યુટર ઓપરેટરની પરીક્ષામાં માત્ર સિલેક્ટ લિસ્ટ જ આપવામા આવેલુ છે.. હજુ સુધી “wait list”આપવામા આવેલુ નથી. આ વખતે પ્રથમ વખત હાઈકોર્ટ ની ભરતી મા waiting list આપેલુ નથી.. તો કયા પગલા લઈ શકાય તે ભાઈ તરીકે માર્ગદર્શન આપશોજી.
આભાર સર
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટ��લિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો મા��ે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી.
જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવા�� કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.
અમદાવાદ ના વિરમગામ તાલુકાનાં ટીએલઈ શ્રી મિલનભાઈ અને મોટીકુમાદ ગ્રામ પંચાયતનાં વીસીઈ શ્રી ઠાકોર કિશનભાઈ દ્વારા મેમદપુરા અને થોરીથામ્ભા ગ્રામ માં આધાર કેમ્પ કરવામાં આવ્યાં @PMOIndia@CMOGuj@UIDAI@GujPRHDept@GujDCoffice@InfoGujarat@PIB_India eGram Serving citizens at doorstep