#વિદ્યાસહાયક ભરતી ના ઑડર ઑગસ્ટ માં આપવાનું મન બનાવ્યું છે તમે #બદલી કેમ્પ ને પ્રાધાન્ય આપવા માટે તો સાહેબ
અમારા ઉમેદવારો નો ભ્રમ છે જુલાઈ માં મળશે એટલે અમારા ઉમેદવાર કોઈ એમની ચાલુ રહેલી નોકરી છોડે કે નહિ એ માટે tweet કરી ને ઉમેદવાર ને જાણ કરશો #મેં તો નોકરી છોડી બીજા ના છોડે
નમસ્કાર @jitu_vaghani સાહેબ લગભગ બધા જીલ્લામાંથી હવે સંસદના ભલામણ પત્રો આવી રહ્યાં છે ત્યારે
તેમને આ વિષય યોગ્ય લાગ્યો હસે ત્યારે તે ભલામણ કરી રહ્યાં છે
માટે@Bhupendrapbjpસાહેબ નાં નેતૃત્વ હેઠળ વિદ્યાસહાયક ઉમેદવારો વિષે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા સહ અપેક્ષા
@BJP4Gujarat
આવતીકાલે @AmitShah સાહેબશ્રી ગૂજરાત પધારી રહ્યાં છે તો સાહેબ ને વિનંતી છેકે વિદ્યા સહાયક ઉમેદવાર માટે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે #વિદ્યાસહાયકની_જગ્યા_વધારો તેમજ નવી ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાંઆવે હજારો ઉમેદવાર અને લાખો પરીવાર રાહ જોઈ રહ્યાં છે
@jitu_vaghani@BJP4Gujarat
હવે @jitu_vaghani સાહેબ ગૂજરાત ખૂણા ખૂણા માથી દરેક સમાજની એક જ અવિરત માગણી છે વિદ્યા સહાયક ઉમેદવાર ને ન્યાય આપો અત્યાર સૂધી ઘણાં ભલામણ પત્ર દરેક સમાજમાંથી આવી રહયાં છે અને તમને મળતા પણ હસે તો હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવેતેવી વિનંતી
@BJP4Gujarat@kpvaghelabjp@Anchor_Pankaj
લગભગ રોજ નાં 10 લેટર થતાં હસે વિદ્યા સહાયક ઉમેદવાર ની ભલામણ માટે તેમા સૌથી વધારે #BJP સરકાર નાં પ્રમુખ નાં હોય છે અને બીજા ગામ નાં સરપંચ નાં હોય છે તો @jitu_vaghani સાહેબ હવે આટલી બધી ભલામણ આવે છે ઉમેદવારો નાં પરિવાર સામુ જોઇ નિર્ણય કરો.
@BJP4Gujarat@RCMakwanaBJP@kpvaghelabjp
માનનીય @Bhupendrapbjp ની સંવેદનશીલ સરકાર માં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સાહેબે જે જગ્યા વધારા બાબતે રજૂઆત કરી એ બદલ સાહેબ શ્રી નો ખુબ ખુબ ધન્યવાદ અને એમની લાગણી અને માગણીને @jitu_vaghani સાહેબ ટૂંક જ સમયમાં ઓફિસીયલી જાહેરાત કરે આશા રાખીએ છીએ.
ખૂબ જ ખુશીની વાત છે 43 દિવસથી સતત ચાલતા આંદોલનનો જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે બેઠક કરી આંદોલનનો સુખદ અંત આવ્યો તે બદલ મંત્રી શ્રી નો ખૂબ ખૂબ આભાર,આપ દ્વારા આપેલ કમિટમેન્ટ ઉપર આપ ખરા ઉતારશો તેવો ભરોશો છે
@OfficeOf_JV@hirenkotak@Janak_Sutariyaa
માનનીય @jitu_vaghani જી આજે આપ શ્રી એ #વિદ્યાસહાયકની_જગ્યા_વધારો ની અવિરત માંગણી લઈને આંદોલન કરતાં બેરોજગાર #વિદ્યાસહાયકો ની વાત પણ શાંભળી ને હકારાત્મક અભિગમ સાથે સંતોષકારક જે જવાબ મળ્યો છે
આશા રાખીએ છીએ કે આપશ્રી તમારા નિર્ણય પર ખરાં ઊતરીને ત્વરિત માંગ સંતોષી ન્યાય આપશો 🙏 🙏🙏
@Bhupendrapbjp ના નેતૃત્વ મા ચૂંટણી પહેલા સાહેબ શ્રી @jitu_vaghani વિદ્યાસહાયક ભરતી ની સત્તાવાર જાહેરાત આપી હજારો યુવાનો ના દિલ મા રાજ કરો.
વિદ્યાસહાયક ઉમેદવારો આખા ગુજરાત મા @jitu_vaghani સાહેબ નો અને @BJP4Gujarat સરકાર નો વટ પાડી આભાર વ્યક્ત કરશે
ઓફિશ્યિલી નોટિફિકેશન આપો 🙏