@AmitJoshi1816@CMOGuj@irushikeshpatel @GujHFWDept @A_ArogyaMandir@MoHFW_INDIA ગુજરાત ના CHO ને ૬ વર્ષ પૂર્ણ થાઈ ગયા ૬, ગુજરાત સરકાર ને તમામા સમુદાય આરોગ્ય અધિકારી ને કયામી કરવા ની પ્રક્રિયા હાથ ધરવા મા આવે,આયુષ્માન આરોગ્ય મંદિર પર CHOની મહેકમ મંજુર કરવા મા આવે,ભારત સરકાર ની માર્ગદર્શિકા પ્રમાને,Cadar creation, Regulaization,District transfer,karva ma આવે.
આજ રોજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી સમક્ષ ગુજરાત રાજ્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી..અને MD NHM GUJRAT મેડમ શ્રી દ્વારા પણ તમામ રજુઆત ધ્યાને લેવામાં આવી..
#communityhealthofficer#ayushmanarogyamandir
@CMOGuj માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ ગુજરાત સરકાર ની અંદર NHM માં કોન્ટ્રાકટર બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓ વિશે આપ સાહેબશ્રી વિચાર કરજો.
મોંઘવારી તેમને પણ નડે છે સાથે કૌટુંબિક નું ભરણપોષણ પણ હોય છે
ભગવાન સૌ નું ભલુ કરે 🙏 🙏
@Raghuvirsinh54@irushikeshpatel@shaktisinhgohil@AmitChavdaINC@manharpatelINC https://t.co/MqauKphC0j આયુષ્માન આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત કાર્ય કરતા CHO જે જેમની પોસ્ટ આવ્યા બાદ છેલ્લા ૭ વર્ષના તમામ આરોગ્યલક્ષી સેવામાં ઘણો સુધારો થયો છે ઘેર ઘેર સારી સેવાઓ મળતી થઈ છતાં તેમનું શોષણ થઈ રહ્યું છે તેવું જણાઈ આવેલ છે
આયુષ્માન આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત કાર્ય કરતા CHO જે જેમની પોસ્ટ આવ્યા બાદ છેલ્લા ૭ વર્ષના તમામ આરોગ્યલક્ષી સેવામાં ઘણો સુધારો થયો છે ઘેર ઘેર સારી સેવાઓ મળતી થઈ છતાં તેમનું શોષણ થઈ રહ્યું છે તેવું જણાઈ આવેલ છે
@irushikeshpatel@shaktisinhgohil@AmitChavdaINC@manharpatelINC
આયુષ્માન આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત કાર્ય કરતા CHO જે જેમની પોસ્ટ આવ્યા બાદ છેલ્લા ૭ વર્ષના તમામ આરોગ્યલક્ષી સેવામાં ઘણો સુધારો થયો છે ઘેર ઘેર સારી સેવાઓ મળતી થઈ છતાં તેમનું શોષણ થઈ રહ્યું છે તેવું જણાઈ આવેલ છે
@irushikeshpatel@shaktisinhgohil@AmitChavdaINC@manharpatelINC
My vote is for "Health & Wellness Cell, Health and Family Wellfare Department, Government of Gujarat" of "ECHO Saksahm" for #SkochAward 2019 via https://t.co/lrYNFTgXkq @SkochSameer @skochgroup