આ ખુરશી ઉપર બેસી કામ કરવાનો છેલ્લો દિવસ.આ ખુરશી ઉપર ૩૩ વર્ષ કામ કરતા ખુબ આનંદ થયો. મેં નોકરી કરી નથી. નોકરી ને માણી છે. તમામ ગ્રામ જનો, અધિકારી ઓ અને સાથે કામ કરતા સહ કર્મી ઓ નો દિલ થી આભાર.
ઉમરાળા પ્રા શાળા ના બાળકો દ્વારા આજરોજ ગ્રા પંચાયતની બેગલેસ ડે અંતર્ગત મુલાકાત ગ્રામ પંચાયત કાર્યો અને રેકર્ડ પ્રતક્ષ્ય દર્શન કર્યા.બાળકો સાથે મોજ આવી.શાળા પરિવાર અને આચાર્યશ્રી નો આ તક આપવા બદલ આભાર @TDORANPUR @TPEORANPUR @dpeobotad43011@DDOBOTAD@Collectorbotad @mahitibotad
રાણપુર તાલુકા પંચાયત તરફ થી લોકપ્રીય અને લોક લાડીલા તાલુકા વિકાસ અધિકારી કે. બી. મકવાણા સાહેબની બદલી થતાં તેઓશ્રી ને લાગણી સહ વિદાય માન આપવામાં આવ્યું.@DDOBOTAD @TDORANPUR .