સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ઉચ્છલ તાલુકાના નારાણપુર ગામેથી તાલુકા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું જેમાં તાલુકાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચરીશ્રીઓ ગ્રામજનો,સ્વચ્છતા સપથ,સ્વચ્છતા રેલી,સામૂહિક સાફ સફાઈ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ ૨૦૨૩
ઉચ્છલ તાલુકા ના ભિંતખુર્દ અને માણેકપુર ગામે ડો .જ્યરામભાઇ ગામિત (MLA-નીઝર ૧૭૨) ના અધ્યક્ષ સ્થાને યોજાએલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા.
@CollectorTapi@ddo_Tapi
@infotapiadi
આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉરછલ તાપી, ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું શ્રી ડો.જ્યરામભાઇ ગામીત MLA -172 અ���ે શ્રી જલામસિંગભાઇ વસાવા તાપી જીલ્લા પ્ર્મુખ ના ઉપસ્થીતિ મા પ્રોગ્રામ થયો.