આજ રોજ જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે "મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ" અંગે સમીક્ષા બેઠક યોજી સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને ગુણાત્મક સુધારા કરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
તાપી જિલ્લાના Social Media Influencer શ્રી બીપીનભાઇ ગામીત સાથે સરકારશ્રી વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરી . @CMOGuj@infotapigog24#અગ્રેસર_ગુજરાત
https://t.co/adtGXCk7h5
10 માં તબક્કા નો સેવા સેતુનો મોટા બંધારપાડા તા. સોનગઢ જી. તાપી ખાતે મામલતદાર શ્રી, Tdo શ્રી, અને પદાધિકારીઓ તેમજ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સાથે આરંભ કરવામાં આવ્યો.@CMOGuj@CollectorTapi@ddo_Tapi@monakhandhar@PMOIndia
આજરોજ તકેદારી સમિતિ વ્યારાની બેઠકમાં એટ્રોસિટીના કેસો તેમજ અન્ય કામગીરી બાબતે સમીક્ષા કરી અને હાજર પદાધિકારીશ્રીઓ સાથે વિગતોની ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા.
વાલોડ તાલુકાના ગોલણ ગામે 17મી સપ્ટેમ્બર મંગળવારના રોજ સેવા સેતુ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા સાહેબ, તા.પં.વાલોડ પ્રમુખશ્રી,તાલુકાના અધિકારીશ્રી ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા.સરકાર શ્રી દ્વારા અપાતી 55 થી વધુ સેવાઓનો લાભ લાભાર્થીઓને અપાયો
@collector
અમદાવાદ થી ગાંધીનગર સુધી દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી એ મેટ્રો ટ્રેનની હું સારર્થી બની એ મારૂ અહોભાગ્ય છે :- ટ્રેન ઓપરેટર કક્ષ્તી નવિનભાઈ ચૌધરી
@CMOGuj@CollectorTapi#અગ્રેસર_ગુજરાત
માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત આજરોજ માન.કલેક્ટરશ્રી,તાપીનાઓના નેતૃત્વમાં મોજે: ડુંગરગામ, તા. વ્યારા ખાતે ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજી, પ્રજાજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરી, સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા.
#SwachhataHiSeva
માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ માન. કલેક્ટરશ્રી,તાપીનાઓના નેતૃત્વમાં મોજે: ડુંગરગામ, તા. વ્યારા ખાતે ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો, જેમાં ૧૦૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
#EkPedMaakeNaam
માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ માન. કલેક્ટરશ્રી,તાપીનાઓના નેતૃત્વમાં મોજે: ડુંગરગામ, તા. વ્યારા ખાતે ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો, જેમાં ૧૦૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
#EkPedMaakeNaam
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ઉચ્છલ તાલુકાના નારાણપુર ગામેથી તાલુકા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું જેમાં તાલુકાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચરીશ્રીઓ ગ્રામજનો,સ્વચ્છતા સપથ,સ્વચ્છતા રેલી,સામૂહિક સાફ સફાઈ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો
આજરોજ GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે બપોરે ૩:૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમમાં માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા ગુજરાતને મળી રહી છે ₹. ૮૦૦૦ કરોડથી વધુ વિકાસના વિવિધ કામોની ભેટ.