@BJP4Gujarat@narendramodi ચૂંટણી6 આવી ત્યારે જગ્યા અને હા ગૂજરાત માં 12 વર્ષ થી વધારે સમય થી11માસ કરાર આધારીત નોકરી કરી રહ્યા છે અને ગ્રામ વિકાસ મંત્રી પાસે મળવાનો સમય નથી 1 નવેમ્બર સુધી કો�� રિઝલ્ટ નાં મળ્યું તો આ વખતે સરકાર જાય છે
@sanghaviharsh@Bhupendrapbjp આ નિર્ણય એકદમ ભૂલ ભરેલો અને ગેરબંધારણીય છે ! ટ્રાફિક નિયમોમાં જરા પણ ઢીલ ચલાવી લેવાય નહિ ! કોઈના લાડકવાયા નું જીવન ને જોખમ મુખવું કેટલું યોગ્ય ? એક બાજુ કોઈ વ્યક્તિ ની પાછળ ની સીટ પર સીટ બેલ્ટ નાં હોવાના લીધે મોત થાય તો આખા દેશમાં સીટ બેલ્ટ ફરજિયતપણે લાગુ કરી દીધું ! ધન્ય છે
આજે રાજ્યના 97% ઘરોમા"નલસેજલ"યોજના અંતર્ગત પાણી પહોચાડવા વાસ્મોના કર્મચારીઓ દ્વારા રાતદિવસ એક કરી આ કાર્ય પૂર્ણ કરેલ છે. પરંતુ આજે આ કર્મચારીઓ પોતાના હક માટે સામાન્ય માગણીઓ પુરી કરવા આપની સમક્ષ રજૂઆત કરી રહ્યો છે.તો આપનાદ્વારા યોગ્ય થવા વિનંતી
@iarjunsinhbjp કૉંગ્રેસ એ તો કહી દીધું પણ તમારી પાસે સમય છે અને સત્તા પણ છે મનરેગા કર્મચારી માટે કોઇ જાહેરાત કરો અને ગૂજરાત માં સંવેદનશીલ સરકાર કર્મચારી નું વિચારો ચૂંટણી નજીક છે
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ....
@PMOIndia@CMOGuj@CRPatilKiSena1@narendramodi
@Dropdimurmu @Jamawat3@abpasmitatv
@narendramodi માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ
તમે આરોગ્ય કર્મચારી ને ના સમજી શક્યા?
ભારત દેશ મા હરિયાણા પણ આવે છે જો એમને 4200 નો ગ્રેડ પે મળતો હોય તો તમારા જન્મ ભુમી ગુજરાત મા જ 1900 નો ગ્રેડ પે આરોગ્ય કર્મચારીને કેમ? આટલો અન્યાય કેમ???