પૂર બાદ વલસાડમાં રોગચાળો ન ફેલાઈ તે માટે આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી..
ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, કમળો, ટાઈફોઈડ જેવા રોગની શક્યતા વધુ હોવાથી તંત્ર એલર્ટ..
#health#Gujaratrain
ગુજરાત રાજ્ય સિવાય નાં તમામ રાજ્ય માં Mphw Fhw નો ગ્રેડ પે #૨૮૦૦ ઉપર છે,જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્ય માં ૧૯૦૦ ગ્રેડ પે મળે છે,સરકારશ્રીને વિનંતી છે કે Mphw fhw ને ટેકનિકલ ગણી, પગાર ધોરણ મંજૂર કરો
@CMOGuj@KanuDesai180@irushikeshpatel