आदरणीय सर श्री @CMOGuj श्री @Bhupendrapbjp सर जूनागढ़ म्यूनिसिपल कार्पोरेशन द्वारा नया टाउनहोल अशांत विस्तार में 45 करोड़ रुपये से अधिक खर्च करके बनाने का निर्णय उचित नहीं है इस विषय को आदरणीय @PMOIndia सर को भी अवगत किया गया है.. हयात टाउनहोल को पुनः शुरू करने का प्रयास उचित है
It was very special to meet INA veteran Shri Jeyaraj Raja Rao.
His life is marked by immense courage and sacrifice. Listening to his experiences was very inspiring.
We remain forever indebted to Netaji Subhas Chandra Bose, the brave women and men of the INA, whose valour helped shape India’s destiny.
આજરોજ જૂનાગઢ માં ભવનાથ મહાશિવરાત્રિ મીનીકુંભમેળા ની સુવ્યવસ્થિત તથા ભવ્ય આયોજન માટે જીલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવશીયા સાહેબ, પ્રાંત શ્રી ગોહેલ સાહેબ, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતીને કેન્દ્રમાં રાખી જરૂરી ��્યવસ્થાઓ, આરોગ્ય અને તબીબી સેવાઓ, સ્વચ્છતા, પાર્કિંગ વ્યવસ્થા, દર્શન વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્થળ ઉપર મુલાકાત કરી હતી.
@mcjunagadh @collectorjunag @BJP4Gujarat @BJP4India @BJPJunagadhcity @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp
Met BJP National Working President Shri Nitin Nabin Ji. Congratulated him on his new responsibility and wished him the very best in his endeavours to strengthen the Party at the grassroots. I am confident that his organisational and administrative experience will be an asset for our Party as we all work together to fulfil people’s aspirations.
@NitinNabin
#ગુજરાત ની ટુરિઝમ રાજધાની #જૂનાગઢ માં કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવાં સ્થળ પર જવા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ ચોમાસામાં ભારે વરસાદ વખતે જે પ્રતિબંધ લગાવવા નું જાહેરનામું બહાર પાડવામાં આવે એજ જાહેરનામું તારીખ બદલી ફરી બહાર પડયું..😔@PMOIndia@CMOGuj@collectorjunag@InfoJunagadhGoG
"राष्ट्र प्रथम, संगठन द्वितीय, व्यक्ति अंतिम"
भारतीय जनता पार्टी की सांसद कार्यशाला में आख़िरी पंक्ति में बैठे आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी���
છેલ્લા પાંચ દિવસ થી જૂનાગઢ સફાઈ કામદારો દ્વારા વિવિધ માંગણી સબબ જે શાંતિ પૂર્ણ આંદોલન ચાલી રહ્યુ હતું અને જે માંગણી હતી તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપતા સમાજ ના આગેવાનો એ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી આંદોલન ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતુ આજે સવાર થી તમામ સફાઈ કામદારો કામે લાગી ગયા હતા અને નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના 75 જન્મદિવસ ની પૂર્વ સંધ્યા એ આખું જૂનાગઢ શહેર ને સંપૂર્ણ કચરા મુક્ત કરીશું તે આયોજન કરેલ ત્યારે વોર્ડ 11 મારા વિસ્તાર માં સફાઈ કામદારો નું સન્માન કરવામાં આવ્યું.
@BJPJunagadhcity@mcjunagadh@BJP4India@BJP4Gujarat@CRPaatil@VinodChavdaBJP@RaghavjiPatel@rajeshchudasma
Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful resolution of the Ukraine conflict.
@POTUS@realDonaldTrump
Met Shri Hansraj Ahir ji, Chairperson of the National Commission for Backward Classes, in Gandhinagar.
He is in Gujarat to attend review meeting on the implementation of OBC benefits and reservations in the State.