જીવલેણ માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને તુરંત સહાયભૂત થાય અને “ગોલ્ડન અવર” માં હોસ્પિટલ/ટ્રોમા-કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને “ GOOD SAMARITAN AWARD” એવોર્ડની સન્માનિત કરવા માટે કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
Respected Veterinarians,
Let us be united for the honour of our prfosession. Come together to show solidarity by wearing black badge condemning abusive language against vets.
ફેક ન્યુઝ એલર્ટ :
ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, સોશિયલ મીડિયામાં લોકડાઉનની આવી અફવા ખોટી રીતે ફેલાવી રહેલા તત્વો સામે સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે.
આવા ફેક ન્યૂઝ ફોરવર્ડ કરતા પહેલા તેની ખરાઈ કર���.
#FakeNewsAlert
#GujaratPolice
#CyberCrime