પોષણયુક્ત આહારમાં વધારો કરીને સ્વાસ્થ્ય સુધારીએ, કુપોષણને દૂર કરીએ..
વધુ માહિતી માટે તમારી નજીકના આરોગ્ય કેન્દ્ર/આશા વર્કર અથવા આંગણવાડીનો સંપર્ક કરો.
#HealthTips#HealthCare#Govt
સુશાસન એટલે નાગરિકોના આરોગ્ય સુખાકારી માટેની પ્રતિબદ્ધતા...
ગુજ���ાત સરકાર દ્વારા PMJAY-MA યોજના અંતર્ગત નાગરિકોને મળી રહી છે ₹10 લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ...
#GoodGovernanceGuj #GoodGovernanceAHM