CCE ના પરિણામ માટે ઉમેદવારોએ કેટલી રાહ જોવાની?
વિદ્યાર્થીઓની મહેનત..સમય અને ભવિષ્ય સાથે આટલી બેદરકારી શા માટે? પરિણામ જાહેર કરવામાં વિલંબ થવાથી હજારો ઉમેદવારો માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે...
CCE નું પરિણામ જાહેર કરો. ઉમેદવારોને જવાબ આપો!..
#GPSC#CCE#DeclareCCEResult