CCE prelim ની તૈયારી વખતે કેટલાક Insta-Influencers એમની તૈયારી ની એવી રિલ્સ નાખતા કે આપડને એમ થઈ જાય કે આપડે રહી જાસુ કેમકે આપડે આમની જેમ Time-table પ્રમાણે અને આટલી dedication થી તૈયારી નઈ કરતા એ કોઈ ના નામ final list માં દેખાતા નથી 😁😁
CCE-2026 માં મારા એક મિત્ર ને કે જેને મારા કરતા અલગ શિફ્ટ માં પેપર હતું એને RawScore 112.5 થયો હતો જ્યારે મારે 116.5 થયો હતો એની શિફ્ટનું પેપર મેં સોલ્વ કર્યું તો મારે 119 જેવા થાય એમ હતા પરંતુ Normalisation બાદ એને 128 જેવા થયા જ્યારે મારે 126 થયા હવે………⤵️