જાગવા જેવી વાત છે એક પણ એકેડેમી #cce ના રિઝલ્ટ ની ડિમાંડ લઈ ને કઈ બોલી નથી રહ્યા.ઓનલાઈન એક્જામ નું રિજલ્ટ તો ૧૦ દિવસ ની અંદર આઈ શકે પણ બધા એમ બોલી ને જ કોર્સ વેચી રહ્યા છે કે એક્જામ આઈ જશે તૈયારી નઈ હોય પણ બધા સાથે અવાજ તો કરો તો કઈક પ્રેશર આવે @GsssbOfficial#CCE_RESULT_DECLARE
ગૌણ સેવા મંડળ, થોડી માનવતા રાખી ને CCE prelims nu result વહેલી તકે આપો. મુખ્ય પરીક્ષા ની તારીખ આપી ને result na હજી કોઈ ઠેકાણા નથી, થોડી તો જવાબદેહિતા રાખો!
નોર્મલાઇઝેશન ના લીધે કઈ મેરિટ નું prediction પર કરી શકતું નથી.!!!!!!
@GsssbOfficial
ગૌણ સેવા મંડળ વાળવ એક આખો મહિનો પૂરો થઈ ગયો જો તમે CCE Prelims નું રિઝલ્ટ હજી ના આપી શકો તો શું કામ ઓનલાઇન પરીક્ષા નું આયોજન કરતા હશો.આના કરતા તો અમે ઓફલાઈન પરીક્ષા થી ખુશ છીએ🙏🏻 વિધાર્થીઓ પર મેહરબાની કરો સાહેબ શ્રી અને CCE prelims result બાબતે કઈક તો જાહેરાત આપો 🙏🏻@GsssbOfficial
CCE 2026ના ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી માત્ર “આજે કોલ લેટર આવશે”, “કાલે આવશે” જેવી અફવાઓ સાંભળીને મૂંઝવણમાં છે.
GSSSB તરફથી એક સત્તાવાર અપડેટ આપવામાં 2 મિનિટ પણ ન લાગે, પરંતુ હજારો વિદ્યાર્થીઓના દિવસો અનિશ્ચિતતામાં પસાર થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓને Reporter નહીં, GSSSBની Official માહિતી જોઈએ છે.
કૃપા કરીને કોલ લેટર અને પરીક્ષાની તારીખ અંગે તાત્કાલિક સત્તાવાર સ્પષ્ટતા કરો.
#CCE2026 #GSSSB #Gujarat @GsssbOfficial@GSSSB_OFFICIAL
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં સુરત ખાતેની SUMAN HIGH SCHOOL NO.2 શાળાનાં ફકત સરનામામાં સુધારો થયેલ છે. જે નવુ સરનામુંઃ MOHANBHAI NI CHAL, MATAWADI, L.H. ROAD, SURAT ધ્યાને લેવુ. જે લાગતા-વળગતા ઉમેદવારોને E-mail, SMS અને મોબાઇલ ફોન ઉપર જાણ કરવામાં આવનાર છે.
રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી
કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની ભરતી ના નવા નિયમો બનશે. રાજય ના ગૃહ વિભાગે ડીજીપી કચેરી પાસેથી મંગાવ્યો અભિપ્રાય. અભિપ્રાય આવ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ સાથે ચર્ચા કરી ગૃહ વિભાગ નવા નિયમ તૈયાર કરશે. એકાદ માસમાં જાહેર થવાની સંભાવના
પોલીસ ભરતી માટેના હેલ્પલાઇન નંબર:
7041454218
9104654216
8401154217
સમય સવારે 1030થી સાંજે 6 સુધી.
ઉમેદવારો વેબસાઈટ જુવે અને ખરેખર જરૂર હોય ત્યાં જ હેલ્પલાઇનનો ઉપયોગ કરે જેથી તે વ્યસ્ત ન મળે.
#LRD_ભરતી