info vyara 09
વ્યારાના વિકાસ અને સંસ્કારનો સમન્વય
પીપી સવાણી વિદ્યામંદિર, કાટગઢ ખાતે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિ નૃત્ય દ્વારા જીવંત કરી
તા.૧૮/૧૨/૨૦૨૫ના રોજ માન.નાયબ કલેકટરશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનગઢ રાજેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં સોનગઢ તાલુકાના ગ્રામ પંચાયતોના તલાટી કમ-મંત્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ જેમાં આયોજનના કામો,વેરા વસુલાત,DSC પાક સર્વે તેમજ સોશિયલ મિડીયા(connect Gujarat )અંગે જરૂરી સુચનો કર્યા
તા.૧૮/૧૨/૨૦૨૫ ના રોજ માન.નાયબ કલેકટરશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનગઢ રાજેન્દ્ર પટેલ દ્રારા ટોકરવા અને ચાંપાવાડી ગામોમાં આદિમજુથ આવાસ ય��જના (PM-JANMAN)ના લાભાર્થી અને સ્થળની મુલાકાત કરવામાં આવી.નિર્માણાધીન આવાસો ઝડપથી પુર્ણ થાય તે સારૂ સુચન કર્યા.
તા.૧૭/૧૨/૨૦૨૫ ના રોજ માન.નાયબ કલેકટરશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનગઢ રાજેન્દ્ર પટેલ દ્રારા અત્રેના તાલુકાના ધમોડી ,ડોસવાડા તથા ગાળકુવા વગેરે ગામોમાં ફિલ્ડ વિઝીટ દરમ્યાન રસ્તાઓ,શોકપીટ,આરોગ્ય અને આંગણવાડી કેંદ્રના જે તે વિભાગના કર્મચારીઓને સાથે રાખી મુલા���ાત અને નિરીક્ષણ
માન. રાજ્યપાલશ્રી @ADevvrat એ ઉચ્છલ તાલુકાની મુલાકાત લઈ માણેકપુર ગામમાં 'એક પેડ માં કે નામ અભિયાન ૨.૦' અંતર્ગત વૃક્ષારોપણ કર��યું. તેમજ અધિકારીઓ,કર્મચારીઓ,ગ્રામજનો, અને સફાઈકર્મીઓ સાથે સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા.
@CMOGuj @infotapigog24 @GujPRHDept
शिक्षा का उद्देश्य केवल नौकरी प्राप्त करना नहीं, बल्कि एक अच्छा नागरिक और सच्चा मनुष्य बनना है।
तापी ज़िले के उच्छल में आज गुजर���त विद्यापीठ द्वारा ��योजित “स्वदेशी ग्रामजीवन स्वावलंबन यात्रा” कार्यक्रम में विद्यार्थियों, शिक्षकों और ग्रामवासियों से संवाद किया।
पूज्य बापू का ‘स्वदेशी’ का नारा केवल एक आंदोलन नहीं था, बल्कि भारत की आत्मा को जीवित रखने का मार्ग था। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी का ‘वोकल फ़ॉर लोकल’ अभियान उसी स्वदेशी भावना का पुनर्जागरण है। जब हम स्थानीय उत्पादों और स्वदेशी वस्तुओं का उपयोग करेंगे, तब भारत सच्चे ��र्थों में आत्मनिर्भर बनेगा।
प्राकृतिक खेती केवल खेती की पद्धति नहीं, बल्कि प्रकृति के साथ सह-अस्तित्व का मार्ग है। गाय, भूमि और पर्यावरण ही हमारे जीवन के तीन आधारस्तंभ हैं। प्राकृतिक खेती से भूमि की उर्वरता बढ़ेगी, जल स्तर सुधरेगा और मानव स्वास्थ्य सुरक्षित रहेगा।
विद्यार्थी अपने गांवों में जाकर माता-पिता और किसानों को प्राकृतिक खेती अपनाने के लिए प्रेरित करें, ताकि गांव आत्मनिर्भर बनें और आत्मनिर्भर भारत का सपना साकार हो।
भारत की समृद्धि की जड़ें शहरों में नहीं, बल्कि गांवों के स्वावलंबन में निहित है। जब प्रत्येक गांव स्वसंपन्न बनेगा, तभी भारत विश्वगुरु बनेगा।
मातृदेवो भव, पितृदेवो भव, आचार��यदेवो भव, अतिथिदेवो भव, यही हमारे जीवन के चार आधार हैं।
सरदार वल्लभभाई पटेल और भगवान बिरसा मुंडा की 150वीं जयंती के अवसर पर उनके आदर्शों का स्मरण किया। राष्ट्र के लिए सेवा, समर्पण और त्याग ही सच्चा धर्म है।
તાપી જિલ્લાના વ્યારા ખાતે મહાન ક્રાંતિકારી તથા આદિવાસી સમુદાયના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે 'જનજાતિય ગૌરવ દીપ્તિમાન પ્રતીક' સ્વરૂપે 2000 જેટલા શાળાનાં બાળકો દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર માનવ સાંકળ થકી ��ગવાન બિરસા મુંડાની અદભુત અને આબેહૂબ પ્રતિકૃતિની રચના દ્વારા ઉજાગર થયો 'ધરતી આબા'ના દેશ અને સમાજ માટેના સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતાની સાથોસાથ એકતા અને ગૌરવનો સંદેશ.
#JanjatiyaGauravDiwas
આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત સરકારે ખોલ્યો સમૃદ્ધિનો માર્ગ...
આદિજાતિ સમુદાયનો પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી જેવી માળખાગત સુવિધાઓ સાથે થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ..
#JanjatiyaGauravDiwas