#ગુજરાતનું ઘરેણું ગુજરાતી ભાષા છે #અને ગુજરાત માં ગુજરાતી શિક્ષકોની જે અવદશા છે એ જોય ને લાગે છે ગુજરાતમાં ગુજરાતી ભાષાનું કોઈ મહત્વ નથી #ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ માતૃભાષાના દિવસે સરસ વાત કરી હતી કે પોતાના બાળકોને ઇંગ્લિશ આવડે એ જરૂરી છે પણ માતૃભાષા તો બધાને આવડવી જ જોવ.