यह दोस्त सरकार है, दोस्ती निभाना जानती है 🤝
बिना संकोच, बिना झिझक मुझे खुलकर के लिख करके भेजिए कि अभी भी क्या सुधार जरूरी हैं।
सरकार के दरवाजे भी और सरकार का दिमाग भी पूरी तरह खुला है।
જ્યારે કોઈ પણ મુસાફર હસતા ચહેરે અને કોઈ પણ ત���લીફ વગર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન તરફ રવાના થાય છે ત્યારે સમજાય કે વ્યવસ્થા પાછળ કે��લો મોટો સહકાર અને સેવા સમર્પણ છે.
દિવાળીના તહેવારમાં વતન જતા મુસાફરોની સુરક્ષા અને સગવડ માટે ગુજરાત પોલીસ અને રેલવે પોલીસનો સહકાર પ્રશંસનીય છે.
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ફિક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat
"કમલમ અધિનિયમ ૨૦૧૪ અંતર્ગત સગાં-વહાલાં કલ્યાણ યોજના" હવે કોઈપણ ભરતી પ્રક્રિયા કે જાહેરાત વગર સીધા ક્લાસ-૧/૨ અધિકારી બની શકાય છે અને કોન્ટ્રાક્ટ રિન્યુ પણ થઈ જાય છે.
🚨 AMC-MET માં ‘કમલમ અધિનિયમ’ હેઠળ ચાલતી સગાં-વહાલાં કલ્યાણ યોજનાનો જીવંત પર્દાફાશ!
🛡️સામાન્ય યુવાનો લાઈબ્રેરીમાં આંખો બાળીને પરીક્ષાની તૈયારી કરે, અને AMC-MET (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ) માં વગદાર પરિવારના સંતાનો કોઈપણ અખબારી જાહેરાત, ઇન્ટરવ્યુ કે સત્તાવાર #રિન્યુઅલ_ઓર્ડર_વગર સીધા સરકારી હોસ્પિટલોમાં નોકરી કરે!
📌તાજેતરમાં શારદાબેન હોસ્પિટલ અને નરેન્દ્ર મોદી હોસ્પિટલ (એલ.જી.) હોસ્પિટલની રૂબરૂ મુલાકાત અને સત્તાધીશો સાથેની વાતચીતમાં જે ચોંકાવનારી હકીકતો સામે આવી છે, તે જાણીને તમારું પણ માથું ભમી જશે:👇🏻
📌 ૧. કોન્ટ્રાક્ટ પૂરો, છતાં હોસ્પિટલમાં ગેરકાયદે હાજરી! વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના આગેવાનના દીકરી ડૉ. મૃગનયની પટેલ નો શારદાબેન હોસ્પિટલમાં ૧૧ મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે.
હોસ્પિટલના સુપ��રિન્ટેન્ડેન્ટ અને HOD એ રૂબરૂ સ્વીકાર્યું કે તેઓ હોસ્પિટલમાં આવે છે અને દર્દીઓની ટ્રીટમેન્ટ પણ કરે છે, પરંતુ તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ થયાનો કોઈ સત્તાવાર કાગળ કે ઓર્ડર હોસ્પિટલ પાસે નથી!
📢ગંભીર સવાલ: સત્તાવાર રિન્યુઅલ ઓર્ડર વગર સારવાર કરતી વખતે જો કોઈ મેડિકલ બેદરકારી (Negligence) થાય કે ગરીબ દર્દીને જાનહાનિ થાય, તો તેની જ���ાબદારી કોની?
📌 ૨. નમો (LG) હોસ્પિટલમાં પણ આ જ ખેલ!
ઉચ્ચ IPS અધિકારીના સંબંધી ડૉ. ક્રીના ગૌરાંગ ગુર્જર નો પણ કોન્ટ્રાક્ટ રિન્યુ થયો નથી, તેમ છતાં તેઓ પણ નમો (એલ.જી.) હોસ્પિટલમાં નોકરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે!
📌 ૩. નેગેટિવ અભિપ્રાય છતાં કોના આશીર્વાદ?
હોસ્પિટલ સત્તાધીશો પાસેથી રિન્યુઅલ માટે અભિપ્રાય મંગાવાયો હતો. નેગેટિવ અભિપ્રાય અને વિવાદો હોવા છતાં આ તબીબો હોસ્પિટલમાં કેવી રીતે હાજર થાય છે?
👤ખુદ AMC-MET ના ઉચ્ચ અધિકારી વણાલિયાએ ઓન-કેમેરા સ્વીકાર્યું છે કે આ નિમણૂકો કોઈપણ જાહેરાત વગર માત્ર 'ડીન રેકમેન્ડેશન' ના આધારે ખોટી રીતે થઈ છે!
📌 ૪. પ્રજાના ટેક્સના ₹૧,૨૫,૦૦૦ નો ખુલ્લો વ્યય:
શારદાબેન હોસ્પિટલમાં જડબાના સ્પેશિયાલિસ્ટનું કોઈ કામ કે સુવિધા જ ઉપલબ્ધ નથી, છતાં પ્રજાના ટેક્સના પૈસામાંથી માસિક ₹૧.૨૫ લાખ ચૂકવાઈ રહ્યા છે. આ લોકોના આ��ોગ્ય અને તિજોરી સાથે સીધાં ચેડાં છે.
📌 ૫. કમિશનર બંછાનીધી પાનીને સીધો સવાલ:
સુરત મહાનગરપાલિકા (SMC) માં માત્ર ૪ ડેન્ટલ સર્જનની ભરતી માટે પણ અખબારમાં જાહેર ખબર આપવી પડે છે. તો સુરતથી જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે આવેલા બંછાનિધિ પાની ના શાસનમાં અમદાવાદમાં નિયમો કેમ બદલાઈ ગયા?
📢 અમારી સ્પષ્ટ માંગણી:
૧. ગયા વર્ષના ૯૭ અને ચાલુ વર્ષના ૫૦ મળીને જાહેરાત વગર લેવાયેલા તમામ ૧૫૦થી વધુ એડહોક કોન્ટ��રાક્ટ રિન્યુ કરવામાં ન આવે.
૨. "With reference to your application" ના નામે ચાલતી બેકડોર ભરતી તાત્કાલિક બંધ કરી, તમામ ખાલી જગ્યાઓ પર અખબારી જાહેરાત આપી ઓપન મેરિટથી ભરતી કરવામાં આવે.
૩. કોના દબાણ અને આશીર્વાદથી ઓર્ડર વગર આ તબીબોને હોસ્પિટલમાં હાજર રખાયા છે તેની AMC-MET ના વડા ડૉ. વણાલિયા તાત્કાલિક સ્પષ્ટતા કરે.
#AMCMETScam #BackdoorEntry #GujaratYouth #JusticeForMerit #Ahmedabad #YuvrajsinhJadeja #StopNepotism #PublicHealth
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
એટલે જ તો અધિકારી ફિક્સ પે માં નથી , જો ખરેખર તિજોરી પર બોજો ઓછો કરવો હોય તો સૌથી વધુ પગાર તો આ અધિ ના કરીઓ જ લે છે મજૂરી નીચેનો સ્ટાફ કરે અને જવાબદારીના નામે બેદરકારી કરી મોટા મોટા પગાર લઈને પાડા જેવા પડ્યા હોય છે સરકારી ખુરસી માં
આનંદી બહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે અધિકારીઓ પર પકડ હતી અને વહીવટમાં મજબૂત હતા.
અત્યારના મુખ્યમંત્રી સાચા અને સારા માણસ છે પણ અધિકારીઓ પર પકડ મજબૂત નથી.
— લાલજી પટેલ
આનંદી બહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે અધિકારીઓ પર પકડ હતી અને વહીવટમાં મજબૂત હતા.
અત્યારના મુખ્યમંત્રી સાચા અને સારા મા��સ છે પણ અધિકારીઓ પર પકડ મજબૂત નથી.
— લાલજી પટેલ
ભાજપા સ્નેહમિલન એટલે પરસ્પર સ્નેહ અને વિશ્વાસના સેતુને વધુ સુદૃઢ બનાવવાનો અવસર.
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ — આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના આ કાર્યમંત્ર સાથે નૂતન વર્ષે સંકલ્પ કરીએ કે દરેક જણનો સ્નેહ જીતીએ.
પ્રફુલ્લિત મન અને બમણી ગતિ સાથે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે આગળ વધીએ.
@BJP4Gujarat
Supreme Court CJI Court Room Drama: સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમ નંબર 1માં એટલે કે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની અદાલતમાં 16 નવેમ્બરે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. CJI સમક્ષ રજૂ થયેલા એક વકીલે ગુસ્સામાં CJIને બેઈમાન ગણાવ્યા હતા.
CJIએ વકીલને રાહ જોવા માટે જણાવતા કહ્યું, ‘અમે જોઈશું.’. ત્યારે વકીલે રાહ જોવાના પાડી અને ઉશ્કેરાઈને કહ્યું કે, ‘તમે આ ખુરશી પર બેસવાને લાયક નથી. તમારામાં ઈમાનદારી નથી.’
આ ઘટના બાદ તાત્કાલિક કોર્ટરૂમની કાર્યવાહીનો અવાજ બંધ (મ્યુટ) કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટના એસ્કોર્ટ ગાર્ડે વકીલને બળજબરીથી કોર્ટરૂમની બહાર કાઢ્યા હતા.
શું હતો સમગ્ર ઘટનાક્રમ?
એક અહેવાલ ��નુસાર, આરોપી વકીલે પોતાના કેસની તાત્કાલિક સુનાવણીની માગ કરતાં બેન્ચને જણાવ્યું હતું કે, ‘આ કેસ 2 નવેમ્બરે જસ્ટિસ સૂર્યકાંતની કચેરીમાં રજૂ કરવામાં આવ્યો હતો. 15 દિવસ બાદ પણ મને કોઈ જવાબ મળ્યો નથી. તેથી મારે આ કોર્ટ સમક્ષ આવવું પડ્યું છે.’
જો કે, પોતાની વાત રજૂ કરતાં વકીલે શરૂઆતમાં જ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિ��ા બપોરે 2 વાગ્યે આ કેસ ઉઠાવવા બદલ માફી પણ માગી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કટોકટીની સ્થિતિને કારણે મારે આવું કરવું પડ્યું છે.’
આ દરમિયાન જસ્ટિસ વી. મોહનાએ વકીલને કહ્યું હતું કે, ‘તમે આ રીતે તમારી વાત ના રજૂ કરી શકો’. જો કે, વકીલ વાત પર અડગ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ના, હું કટોકટીની સ્થિતિને કારણે અહીં આવ્યો છું. હું સૌથી પહેલાં માફી માગવા માગું છું. કૃપા કરીને તમે માત્ર આ કાગળ જોઈ લો.’
તે ���ંગે CJI સૂર્યકાંતે વકીલને રાહ જોવાનું કહેતાં જણાવ્યું હતું કે, ‘અમે જોઈશું, તમે બસ થોડી રાહ જુઓ.’ આટલું સાંભળતાં જ વકીલ ગુસ્સે થઈ ગયા હતા અને CJI વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા.
Supreme Court, CJI Surya Kant, Court Room Drama, Gujarat Samachar