#જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે.
ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે.
થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
વારંવાર હર એક પરીક્ષાઓના પ્રશ્નોપત્રો ફૂટે છે શું આમાં કોઈ રાજનેતાઓની જવાબદારી નહીં હોય. અને દરેક પરીક્ષાનો પ્રશ્નપત્ર ફૂટે છે તો કોઈને કેમ સજા થતી નથી??
��રેખર હવે આ લોકો મોદી સાહેબનું નામ ખરાબ કરી રહ્યા છે.
@Hasmukhpatelips ખરેખર આ સિસ્ટમમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને એટલો બધો અન્યાય થાય છે કે મત પૂછો વાત. બધાને સમાનતા જોઈએ છે પરંતુ આરક્ષણ કોઈને હટાવવું નથી . કાશ ભારતમાં હું આરક્ષણ ન હોત તો કેટલાય જનરલ કેટેગરીના ઉમેદવારોને અત્યારે આપઘાત કરવાનો સમય ન આવ્યો હોત.
ગઈકાલે ભાજપના ખોળે બેસી ગયેલા મંડળના અમુક હ���દ્દેદારો એ બે ભાગલા પાડી કર્મચારીઓને ગુમરાહ કર્યા એના અસંતોષ અને વિરોધ પ્રદર્શનમાં આ #રેલી નીકાળી સચિવાલય ની ઘેરાબંધી કરી છે.
આ એ #કર્મયોગી છે જેને સાચી રીતે ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપેલ છે.ડબલ એન્જિનના નેતા ની જેમ રબ્બર સ્ટેમ્પ નથી