બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવતીકાલે તા. 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
@infobanaskantha@InfoGujarat
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અંત્યોદય કલ્યાણના ધ્યેય સાથે દરિદ્રનારાયણની સેવા માટે સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
ત્રિરંગો આપણું રાષ્ટ્રીય પ્રતીક તેમજ આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે વિવિધતાથી ભરેલા આપણા દેશને એક દોરામાં બાંધે છે. ચાલો તા.૧૩ થી ૧૫ઓગસ્ટના #HarGharTiranga અભિયાનમાં ભાગ લઈએ અને આપણા ઘરો ઉ૫ર ત્રિરંગો લહેરાવી, આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવીએ.
https://t.co/UV6PHTTfae