सेवा परमो धर्मः
Member of Vadnagar Municipality Corporation, Chairman of the Aarogya Department – Vadnagar Zone, and a dedicated volunteer of the (BJP)
વડનગરની ગલીઓમાં આજે એક એવી રિક્ષામાં સફર કરી, જે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ શહેરના ભવ્ય વારસાને લોકો સુધી પહોંચાડતી એક અનોખી પહેલ છે.
જૂની ઓટો રિક્ષાઓને હેરિટેજ લુક આપી તૈયાર કરવામાં આવેલી આ ‘હેરિટેજ ઓટો’ વડનગરની ઐતિહાસિક ઓળખ અને પ્રવાસનને એક સુંદર રીતે જોડે છે. વડનગરના રસ્તાઓ પરથી પસાર થતાં જ્યારે શહેરના વારસાને આ અનોખી રિક્ષાની સફર સાથે અનુભવ્યો, ત્યારે લાગ્યું કે અહીં ઇતિહાસ માત્ર સ્મારકોમાં નથી, પરંતુ શહેરના રોજિંદા જીવનમાં પણ જીવંત છે.
આપણે સૌ વિરાસતને સાચવીને વિકાસ સાથે આગળ વધીએ.
अनंत अनादि 'वडनगर' में श्रावणोत्सव का भव्य शुभारंभ 108 डमरुओं के दिव्य नाद के साथ हुआ।
शर्मिष्ठा सरोवर से हाटकेश्वर महादेव तक गूंजती शिवभक्ति ने पूरी नगरी को आस्था, अध्यात्म और अद्भुत ऊर्जा से भर दिया।
हर हर महादेव 🔱
વડનગર સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયના બાળકોની સ્વાસ્થ્ય સંભાળ માટે તેમજ વિધાલયને લગતા અન્ય કાર્ય માટે મારી સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ કારને આજે લીલી ઝંડી આપી.(1/2)
દિવ્યાંગજન સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા એલિમકો (ALIMCO)ના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા/ગાંધીનગર દ્વારા પી. એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય, પોલિટેકનિક કોલેજ પાસે, વડનગર ખાતે(1/2)
।। જય કષ્ટભંજન દેવ ।।
અજરોજ બોટાદ સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની શરણમાં શીશ ઝુકાવી દિવ્ય દર્શનનો લાભ લીધો.
દાદાના ચરણોમાં પ્રાર્થના છે કે આપ સર્વે પર તેમના આશીર્વાદ સદાય બની રહે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે.
વડનગરની મુલાકાત દરમિયાન જનસંઘની સાથે નજીકથી જોડાયેલા શ્રી પરસોત્તમદાસ મોદી સાથે મુલાકાત કરીને જનસંઘ સાથેના તેમના અનુભવો અંગે ઘણી વિચારપ્રેરક વાતો જાણવા મળી.
આજે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ તેઓની સાથે વિચારોનું આદાનપ્રદાન થયું તેનો મને આનંદ છે. માનનીય મોદીજીના નેતૃત્વમાં ગત 12 વર્ષોમાં ભારતે સાધેલા સર્વાંગીણ વિકાસ અંગે તેમની સાથે વિચારો શૅર કર્યા.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે માન. સાંસદ શ્રી @HariPatel5536 સાહેબ અને માન. ધારાસભ્ય શ્રી @mlakkpatel સાહેબ નીવિશેષ ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ, #વડનગર ખાતે તાલુકા/નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસ ની તાલુકા કક્ષાની ઉજવણી ના કાર્યક્રમ માં હાજરી આપી
#internationyogday
🌿વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે🌿
આજે ૫ જૂનના રોજ GMERS જનરલ હોસ્પિટલમાં શ્રી મુકેશ સર (ડીન સાહેબશ્રી) અને શ્રી સુનિલ ઓઝા સર (મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સર) ની હાજરીમાં ગાયનેક વોર્ડમાં નવજાત શિશુઓ અને તેમની માતાઓને તુલસીના છોડ આપીને પર્યાવરણ જાગૃતિની હાર્દિક ઉજવણી કરવામાં આવી.
"ઇતિહાસ રચતું વડનગર: હવે ભારતનું સૌથી મોટું કૌશલ્ય વિકાસનું કેન્દ્ર!"
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાકારિત; ગુજરાત સરકારના સહયોગથી વડનગરમાં વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા શરૂ કરાયેલ ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI)માં બે પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ...
ઉલ્લેખનીય છે કે, રહેવા-જમવા સહિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપતી આ સંસ્થા હેઠળ 45થી 90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા), અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ, ખંભાળિયા ખાતેનાં સોલર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટોમાં કાર્યરત...
આ સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા યુવક-યુવતીઓ 7043568437, 9099903673, 7016813062 પર સંપર્ક કરી શકે છે...
#GujaratGovernment #vadnagar #skillindiamission #ICSTI #skilltraining #𝖲𝗄𝗂𝗅𝗅𝖣𝖾𝗏𝖾𝗅𝗈𝗉𝗆𝖾𝗇𝗍
संसदीय राजभाषा समिति के बिहार प्रवास के दौरान सभी साथियों के साथ विश्वविख्यात नालंदा जाने का अवसर प्राप्त हुआ।
नालंदा भारत की प्राचीन ज्ञान, संस्कृति और शिक्षा परंपरा का गौरवशाली प्रतीक रहा है।
2029 का लोकसभा चुनाव इन मुद्दों पर होगा. क्या विपक्ष तैयार है? मोदी शासन में जो हुआ, उसकी एक छोटी सी लिस्ट:
हर गांव में बिजली,
हर गांव तक सड़क,
हर हाथ में मोबाइल,
हर घर में टॉयलेट,
हर किसी का बैंक खाता,
हर प्लेट में खाना, भूख का अंत,
हर गरीब को किसी न किसी सरकारी योजना का लाभ,
हर किसी के पक्के मकान की ओर बढ़ता भारत,
हर रेल लाइन का बिजलीकरण,
बिजली में भारत का सरप्लस होना,
मछली उत्पादन दोगुना,
करोड़ों लखपति दीदी,
हर जिले तक एक्सप्रेसवे और हाईवे का जाल,
भारत दुनिया में चावल का सबसे बड़ा निर्यातक,
हर घर तक नल से जल पहुँचाने का अभियान,
डिजिटल भुगतान में दुनिया का नेतृत्व करता भारत,
गरीब को मुफ्त इलाज,
सीमा से गांव तक तेज़ी से बनता इंफ्रास्ट्रक्चर,
किसान सम्मान,
कई शहर में मेट्रो और बेहतर सार्वजनिक परिवहन,
नागरिक की पहचान को डिजिटल ताकत देने वाला आधार,
हर सेवा को मोबाइल पर लाने वाला डिजिटल इंडिया,
हर वर्ग को प्रतिनिधित्व देने की बढ़ती सामाजिक चेतना,
हर मंदिर, तीर्थ के पुनर्जागरण की शुरुआत,
हर संकट में अपने नागरिकों को निकाल लाने वाला भारत,
हर घर में एलईडी और सस्ता इंटरनेट,
हर युवा के मन में स्टार्टअप और उद्यमिता का सपना,
और सदियों बाद अपने इतिहास, अपनी सभ्यता और अपनी आकांक्षाओं पर गर्व करता भारत।
@narendramodi जी का सौभाग्य है कि ये सब उनके समय हुआ. और हमारा सौभाग्य है कि यह परिवर्तन उसने अपनी आँखों से देखा।
अगले दो साल बेमिसाल होने वाले हैं. तो जाहिर हैं कि लिस्ट और लंबी होगी.
बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं।* आपके जीवन में सुख-समृद्धि हो। भवतु सब्ब मंगलं।
ભગવાન બુદ્ધે ‘અપ્પ દીપો ભવ’ નો મંત્ર આપીને મનુષ્યને સ્વયંના પ્રકાશ બનવાની પ્રેરણા આપી છે. ગુજરાતની ધરતી પણ બૌદ્ધ વિરાસત અને સંસ્કૃતિથી સમૃદ્ધ રહી છે.