"Yoga is the journey of the self, through the self, to the self."
YOGA FOR SELF • YOGA FOR SOCIETY • YOGA FOR NATION
On the occasion of International Yoga Day, All India Association of Community Health Officers extends warm wishes to all Community Health Officers, healthcare professionals, and citizens of India.
Healthy CHOs, Healthy Communities, Healthy India
Promoting Physical Health Promoting Mental Well-being Strengthening Communities Building a Healthier Nation
Let us embrace yoga in our daily lives and work together for a healthier, happier, and stronger India.
– All India Association of Community Health Officers (AIACHO)
@rashtrapatibhvn@PMOIndia@JPNadda@MoHFW_INDIA@mpprataprao@moayush
કાલાવડ તાલુકાના લલોઇ ગામના પ્રવાસ દરમિયાન ઓરથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દવાઓની ઉપલબ્ધિ, રજીસ્ટર્સ વગેરે તપાસણી કરી તથા જરૂરી સ્ટોક જાળવવા, દર્દીઓને સમયસર સારવાર મળી રહે વગેરે જેવી સૂચના આપી.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
વિકાસ સપ્તાહ અંતર્ગત
જામજોધપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સીદસર-૨ ખાતે કિશોરીઓના વજન,ઉચાઇ તેમજ પ્તાથમિક તપાસ અને એનીમિયા તેમજ આયર્ન ગોળી વિષે માર્ગદર્શન
હાજર લાભાર્થીને આરોગ્ય વિષે જરૂરી માર્ગદર્શન અપાયું
'વિકાસ સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં વિકાસ, સ્વચ્છતા અને પર્યાવરણ જેવા વિવિધ વિષયો પર કરવામાં આવેલ વૉલ પેઇન્ટિંગની સરાહનીય પહેલ થકી નગરન�� દિવાલો બની સુંદરતાની સાથોસાથ જ��જાગૃતિ માટેના પ્રેરક સંદેશ ફેલાવતી કલાત્મક દિવાલો.
#VikasSaptah2025
Welcome Prime Minister Keir Starmer on your historic first visit to India with the largest ever trade delegation from the UK. Looking forward to our meeting tomorrow for advancing our shared vision of a stronger, mutually prosperous future.
@Keir_Starmer
૭ થી ૧૫ ઓક્ટોબર વિકાસ સપ્તાહ જન જાગૃતિ અંગે
કાલાવડ તાલુકાની આરોગ્ય ટીમ ને સ્વસ્થ નાગરિક સમૃદ્ધ ��ુજરાત થીમ અન્વયે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા #VikasSaptah2025
"સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન" નાની વાવડી ગામે આરોગ્ય કેમ્પ નુ આયોજન કરવામા આવેલ જેમા ડાયાબીટીસ,બીપી જેવા રોગો નુ નિદાન કરવામાં આવ્યુ સાથે સગર્ભા,ધાત્રી તપાસ તથા રસીકરણ,કિશોરી તપાસ ,PMJAY વયવંદના કાર્ડ ,IEC કરવામાં આવી અને દર્દીઓને નિશુલ્ક દવા વિતરણ કરવામાં આવ્યુ તા-23/09/25
Is that really the best you can do? Taking cheap shots at a person you yourself have called Kashmir’s tallest leader. I’ll rise above the gutter you want to take this conversation to by keeping the late Mufti Sahib and “North Pole South Pole” out of this. You keep advocating the interests of anyone you want to & I’ll keep advocating for the interests of the people of J&K to use our own rivers for our own benefit. I’m not going to stop the water, just use more of it for ourselves.
Now I think I’ll do some real work & you can keep posting.
baap ki retirement ki umar hogyi, ye chinta nahi hai ki ghar me paise kaha se ayenge lekin ek billionaire jo daily ka 10cr kamata hai uske retirement pe aansu baha rahe. This generation is doomed .
જામજોધપુર સરકારી હોસ્પિટલ ખાતે આકસ્મિક પરિસ્થિતિ ને ધ્યાને લેતા રક્તદાન કેમ્પ યોજાયો તાલુકાના જાગ્રુત નાગરિકો,તાલુકા હેલ્થ ઓફીસ અને સા.આ.કેન્દ્ર ના આરોગ્ય સ્ટાફ દ્વારા ૮૬ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું. #emergency#blooddonationcamp#medicalservices
જામનગર જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરીથી બી.પી અને ડાયાબીટીસ નોંધણી માટે મેગા ઝુંબેશ.આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી.ઘરે-ઘરે આરોગ્ય ટીમ પહોંચીને કરશે સ્ક્રીનિંગ અને નિદાન.@NHMGujarat @GujHFWDept @OfficerIec@CollectorJamngr@ddojamnagar2
Congratulations, Team AIACHO West Bengal! You have accomplished this very quickly. We appreciate your efforts; until now, no state has had such a fast election process. We will approve you very soon. Thank you♥️