કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay#Remove_Fix_Pay_Gujarat#Remove_Fix_Pay_in_Gujarat
गुजरात में वर्षों से कर्मचारियों का शोषण हो रहा है। नवनियुक्त कर्मचारियों को 5 वर्षों तक कम फिक्स वेतन पर रखा जाता है। हाईकोर्ट ने फिक्स पॉलिसी हटाने का आदेश दिया लेकिन सरकार सुप्रीम कोर्ट चली गई।
#Remove_Fix_Pay_in_Gujarat
Employees are being exploited in Gujarat for years, newly hired employees are kept on low fixed pay for 5 years and are deprived of other government benefits, High Court ordered to remove the fix policy but the government went to the Supreme Court and #Remove_Fix_Pay_in_Gujarat
@Hasmukhpatelips જય હિન્દ sir
જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ગુજરાત સરકાશ્રીના રાજકોટ ગેઝેટ દ્વારા name-surname મા સુધારો કરાવેલ હોય તો શું કરવાનું..?
12th ની માર્કશીટમા નામ અલગ અને હાલમાં ચાલતું નામ અલગ હોય તો નવું નામ લખવું કે જૂનું......
Reply જરૂરથી આપજો સાહેબશ્રી 🙏
🛑આજ થી બે વર્ષ પહેલા ખેડૂતો, આદિવાસીઓ, પશુપાલકો માટે બોલતા વિજયસિંહ ને જેલ માં નાંખી મનઘડત કેસો કરી દીધા અને ખેડૂત આંદોલન તોડવા ની કોશીશ કરી તો પણ વિજયસિંહ એ રૂપાણી સરકાર પાડી દિધી અને કૃષિમાં લાવેલા ત્રણ કાયદા પરત ખેંચવા પડ્યા હતા
🛑આજે હવે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે...
જો આવુ ને આવુ ચાલ્યું તો આવનારા સમયમાં ગુજરાત ની પ્રજા માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે...
🙏આ સમય માં યુવરાજસિંહ ને સપોર્ટ કરવો ખુબ જરૂરી છે..
આ હેશટેગ નો ઉપયોગ કરો અને ટ્વીટ લખો
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future
✍️તમારે બસ રીટ્વીટ કરવાનું છે કોમેંટ કરવાની છે
🛑અમારા કુટુંબ નું જે થાય એ અમે તમને ગેરેંટી આપી એ છીએ ગુજરાત ના બાળકો અને યુવાઓ સાથે ખોટુ નહી થવા દઈએ..
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja@KoliRajuSolanki@isudan_gadhvi
યુવરાજસિંહ જાડેજા ને ગુજરાતનો સૌથી મોટો અપરાધી બનાવવા ની પૂર્વ તૈયારીઓ થઈ ગઈ હશે..
🥊તમારા આઈ.ટી.સેલ ને પણ સીટ સાથે લીંક કરી જ દીધું હશે
🥊કાલે જુઠ્ઠ નો દરીયો ફરી છલકાશે ફરી સત્ય ધુંધળુ ભાસશે
🥊પૂર્વ મંત્રી પણ ધોતીયા ધોઈ ને પહેરી લીધા હશે
🥊ભાજપ ના એક શંકા ના પરીઘ માં રહેલા મોટા માથા ને વિદેશ રવાના કરી દિધા હશે પણ..
🛑ભાજપને એટલી સલાહ છે કે જે કરો એ જાળવી ને કરજો ..
🛑યુવરાજસિંહ જાડેજા ના પીતા હાજર નથી સ્વર્ગવાસી છે
🛑યુવરાજસિંહ જાડેજા ના માતા વિધવા જીવન પસાર કરે છે
🛑યુવરાજસિંહ બહુ જ સામાન્ય જીવન જીવે છે
🛑યુવરાજસિંહ નો દોષ છે એ ગંદકી સાફ કરવા કાદવમાં ઉતર્યા છે
🛑કાદવ સફાઈ કરવામાં કમળ ને નુકશાન થયુ હોઈ એટલે કમળ ના માલીકો ગુસ્સે તો થાય જ ને
🛑કારણકે ભ્રષ્ટાચારરૂપી ગંદકી વધેતો જ કમળ નો વિકાસ થતો હોય એવુ પણ બને પણ
🛑 ગુજરાતના શિક્ષણ માં યુવરાજસિંહ અને એની હજારો યુવાનોની ફોજ એ છેલ્લા ૭/૮ વર્ષ માં સરકારી ભરતી માં ચાલતા કમળબાજો ના ભ્રષ્ટાચાર બંધ કરાવવા માં આંશીક સફળ થયા છે
🛑કમળબાજો કાલે ગંદકી ફેલાવવા માં સફળ થશે કદાચ કાલે ગોદી મીડીયા પણ મજબૂર થઈ જશે
🛑યુવાનો અને બેરોજગારો તેમજ એ ગરીબ યુવાનો અને યુવતીઓ જે યુવરાજસિંહ ના લીધે સરકારી નોકરી નું સ્વપ્ન જોઈ રહ્યા છે અથવા સ્વપ્ન સાકાર થયા છે એ તૈયાર રહેજો
🛑યુવરાજસિંહ કાલે એકલા પડી જશે એમની માતા ના આંખ માં આંસુ આવશે એને ખોટા સાબિત કરવા સમગ્ર પ્રચાર તંત્ર તૈયાર હશે તો સમજી લેજો પરમદિવસે તમારા સંતાન માટે ૨૫/૨૫ લાખ આપવા પડશે
🛑કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને પણ વિનંતી કે કાલે યુવરાજસિંહ ને સાંચવી લેજો વિરોધ પક્ષ તરીકે તમારી જવાબદારી હોય છે ક્રાંતિકારી યુવાનો ની મશાલ ઓલવાય ના જાય
🛑કાલે અગ્નિ પરીક્ષા છે જોઈએ ફરી ભગતસિંહ ફાંસી એ ચડે છેકે અંગ્રેજો
@YAJadeja
#સત્ય_મેવ_જયતે
#વિજયસિંહ_રાજપૂત
#Yuvrajsinh_Jadeja
#Vijaysinh_Rajput
#I_Support_Yuvrajsinh🦁