@Hasmukhpatelips 👉🏻 અચાનક પરીક્ષા પદ્ધતિ બદલવાની બદલે તબક્કાવાર ધીરે ધીરે આ કામ કરવાની જરૂર હતી, એક પ્રોપર સિલેબસ અને પૂરતો સમય ફાળવવાની જરૂર હતી. GPSSB માં તમારું આગમન પરીક્ષા લેવા માટે થયું હતું, તમે પરીક્ષા પદ્ધતિમાં આટલા મોટા સુધારા કરવા જઈ રહ્યા છો તેનાથી વિદ્યાર્થીવર્ગ સંપૂર્ણત અજાણ હતો.
3 વર્ષ ની સખત મહેનત સતાય અંતે તો નિરાશા જ મળી. પેપર upsc /gpsc લેવલ નું ટાઈમે 1 કલાક આમ તો class 3 વાળા ને તો 35-40 જ થાય માર્ક. જેને class 1/2 હતું તેને માર્ક થાય છે. મને ખબર એ નથી પડતી કે આમાં સીધો જ class 1/2 વાળા ને જ ફાયદો, જે તલાટી પાછળ 3 વર્ષ થી મહેનત કરે તે બધા નું શું?
ગુજરાત ના કલેક્ટરો,મામલતદારો
સચીવો અને ઓફીસરો એ
આજ ની તલાટી ની પરીક્ષાનું પેપર આપ્યું હોત તો
અડધા નાપાસ થાય..😇🤣
હાચુકા બહુ લાંબુ હતુ 🥹
તમને કેવુ લાગ્યું ??
#Talati_Exam
પરીક્ષા માં જે ટાઇમ આપ્યો હોય છે.તે પેપર લખવાનો હોય છે.જ�� પરીક્ષા માં વિગતો ભરવા 5 મિનિટ પેપર વેહલું ન આપે તો 5 -10 મિનિટ બગડે . તો તમારે પેપર 50 મિનિટ જ આપશું તેમ કેવાય ને..
@Hasmukhpatelips
@devanshijoshi71
@abpasmitatv
गुजरात में पेपर लीक और फर्जी पुलिस इंस्पेक्टर की ट्रेनिंग के मामले में कई खुलासे करने वाले छात्र नेता युवराज सिंह गिरफ्तार
(@gopimaniar)
https://t.co/L7k8wtPadJ
યુવરાજસિંહ ના સમર્થન માં ટ્વીટ કરવા બદલ વિધાર્થી આગેવાન રોહિત માળી ની પાલનપુર LCB દ્વારા અટકાયત... દિયોદર ખાતે તેમના ઘરેથી અટકાયત કરીને પાલનપુર ખાતે લઇ જવામાં આવ્યા છે...
હ��ે શું કોઈ નું સમર્થન કરવું તે પણ ગુજરાતમાં ગુનો છે????
@rohitkumarmali
@hdraval93
@JournoJayesh
🛑યુવરાજસિંહ જાડેજા પર બિજો ગુનો દાખલ કરવા ની હિલચાલ ચાલુ એવું સમાચાર માધ્યમો અને સુત્રો દ્વારા જાણવા મળ્યું છે
➡️શું છે આ “ઓપરેશન ડમીકાંડ”
🛑૧૨ ધોરણ નો એક વિદ્યાર્થી ડમી પરીક્ષા આપતો હતો યુવરાજસિંહ એની તપાસ માં ગયા ત્યારે એ કેનાલ પર નહાતો હતો એ સમયે
🛑યુવરાજસિંહ એ બાળક ની નિર્દોષ ઉંમર જોઈ દયા આવીએટલે એણે ફક્ત વિડિયો બનાવી માંફી મંગાવી સંતોષ માની લીધો
🛑હાલ માં યુવરાજસિંહ પર લગાવેલા ખોટા ગુના મા પોલીસ સાબિત નથી કરી શકી કે
🛑યુવરાજસિહ એ એક કરોડ લીધા હતા કારણકે કોઈ પ્રથમદર્શી પૂરાવો કોર્ટમાં ટકી શકે એમ નથી એટલે તરત જ બિજો ખોટો ગુનો દાખલ કરે એટલે પોલીસ એવું એફીડેવિટ લઈ ને આવી શકે કે
🛑યુવરાજસિહ ગુનો કરવા ની ટેવ વાળો છે એટલે જામીન પણ ના થાય
આ છે નવો કેસ કરવા નું કારણ પણ
🛑યાદ રાખજો જ્યારે આ ખોટા કેસો સુપ્રિમ કોર્ટે માં આવશે ત્યારે માથા ના પરસેવા ના ટીપા પગ સુધી આવશે...
🛑યુવરાજસિંહ એ આપેલ આખા વિડિયો મારી પાસે છે અપહરણ નો ગુનો દાખલ કરતા પહેલા વિચારજો અને દાખલ જ કરી દીધો હોય તો કેટલા દિવસ ટકશે એ વિચારજો
🛑આ યુવરાજસિંહ દ્વારા મને આપેલા વિડિયો નો પહેલો ભાગ છે
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future