@deepakrajani123 રવિવારે પરીક્ષા યથાવત રાખીને પર્યાવરણ નું નુકસાન કરે છે સરકાર.. તમારાથી પરિણામ મૂકવામાં એટલા વાંધા આવે છે તો પરીક્ષાર્થી ૩-૪ દિવસ માં વાંચીને આ પરીક્ષા પાસ નથી કરી શકવાના.. આ પરીક્ષાનું પરિણામ ૨% પણ નહિ હોય ને ખાલી ખોટું વૃક્ષો ના બનેલા કાગળો નો બગાડ કરો છો...
@deepakrajani123 ટાટ ની પરીક્ષા માટે પધ્ધતિ બદલી તેંમાગુજરાતના ઈતિહાસમાં મેઈન્સ આટલી જલ્દી લેવાશે અને વિધાથીઁઁઓને હજુ ખબર નથી આપવાની કે નઈ.સરકાર ભવિષ્ય સાથે રમત રમી રહી છે. @kuberdindor#tatexam