#4200gr25#શોષિત_શિક્ષક_સપ્તાહ
વાહ રે!!! કહેવાતો ટેકનોલોજી નો જમાનો, કોઈ ઓડીયો વાયરલ કરે, કોઈ વિડીયો વાયરલ કરે, કોઈ ટેક્સ્ટ મેસેજ વાયરલ કરે, પણ કોઈએ 4200 ગ્રેડપે નો પરિપત્ર વાયરલ ના કરાવ્યો?
4200 ગ્રેડપે નો પરિપત્ર સત્વરે કરાવો.ડિજિટલ ગુજરાત છે. @CMOGuj@imBhupendrasinh@CRPaatil
#4200પરિપત્ર@imBhupendrasinh@CMOGuj
અમારી રજૂઆતને માન આપીને આપશ્રીએ અન્યાયી પરિપત્ર સ્થગિત કર્યો. હવે શિક્ષણ વિભાગ દ્વારા ૪૨૦૦ ગ્રેડનો પરિપત્ર પણ કરાવી દો એટલે હજી પણ જે ગેરસમજ હોય તે દૂર થઈ જાય. કારણકે પરિપત્ર વગર આગળની દરેક પ્રકિયા અટકી જ જાય છે એ માટે ઘટતું કરશો એવી વિનંતી.
#4200પરિપત્ર#4200પરિપત્ર
નવો પરિપત્ર કરો 2800 સ્થગિત થયો તેમાં જો 65000 વૃક્ષો વાવી વધાવવામાં આવતો હોય તો 4200 પરિપત્ર ને એવી રીતે ઉજવણી કરશે જેની ખુબ સારી નોંધ કેન્દ સરકાર લેશે અને રાજ્ય સરકારની વાહ વાહ થશે.
@CMOGuj@imBhupendrasinh@VtvGujarati
#4200પરિપત્ર#4200પરિપત્ર.
હાલ સરકારે જે કે.નિનો ઠરાવ સ્થગિત કરેલ છે.તેનો વાંધો નય પણ શિક્ષકોને 4200 ગ્રેડ પે બાબતનો પરિપત્ર સરકાર કરે તો તાત્કાલિક અસરથી મળી જાય એવી આશા.#4200 પરિપત્ર.
@ imBhupendrasinh
@Nitinbhai_Patel @
@vijayrupanibjp