महाराष्ट्र में शिक्षक पात्रता परीक्षा 28 जून को होने वाली थी लेकिन परीक्षा से एक दिन पहले ही पेपर लीक हो गया. जिसके बाद TET का पेपर रद्द कर दिया गया है. परिषद के अनुसार, 27 जून की सुबह गोपनीय सूचना के आधार पर भिवंडी में पुलिस ने छापेमारी की. जांच के दौरान संदिग्धों के पास मौजूद कुछ प्रश्न TET 2025 के प्रश्नपत्र से मेल खाते पाए गए.
TET | Paper Leak | Maharashtra
‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ના લક્ષ્યાંક સાથે શિક્ષણના સર્વાંગી વિકાસ અને પ્રત્યેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેને હાંસલ કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીના સંભવિત ડ્રોપ-આઉટ થવાની અગાઉથી આગાહી કરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે, જેના દ્વારા ગત વર્ષે 1,67,446 શાળા છોડવાનું જોખમ ધરાવતા બાળકોને શાળા છોડતાં અટકાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, રાજ્યની 54,000થી વધુ શાળાઓ અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ સાથે રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતીનું સંચાલન અને ટ્રેકિંગ કરતી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ની મદદથી આ વર્ષે લગભગ 90,212 શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણના પ્રવાહમાં પરત લાવવામાં આવ્યા છે.
#ShalaPraveshostav2026
#GujaratGauravGatha
Eid ul-Adha greetings! May this occasion deepen the spirit of brotherhood and happiness in our society. Praying for everyone’s success and good health.
આ દ્રશ્યો રાજસ્થાનના છે! ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ખુણામાં ઉભા રહીને 20 મિનિટ બે સુત્રોચ્ચાર કરીને પોતાની ગાડીમાં બેસીને જતા રહે છે…ક્યાંય શિખવાની જરૂર નથી …પોતાની પડોશમાં પોતાના ઘરમાંથી તો શિખી શકે છે …નિટ પેપર લીક મામલે કોંગ્રેસનો હલ્લાબોલ ..
इस घटना की हर स्तर पर निंदा होनी चाहिए ताकि ज़्यादा से ज़्यादा लोगों तक बात पहुंचे। यह सुनना भी कितना शर्मनाक है। कभी मुसलमान के नाम पर कभी क्रिसमस के नाम पर, कभी नॉर्थ ईस्ट के नाम पर। कोर में नफ़रत बैठ गई है। इसे दूर कीजिए।
સંઘર્ષથી સફળતા સુધીની સફર : Navin Chaudhari (Rank 293 - Gujarat Police)
ઘણા લોકો પરિસ્થિતિ સામે હારી જાય છે, પણ નવીનભાઈ એવા વ્યક્તિત્વનું નામ છે જેમણે પરિસ્થિતિને હરાવીને બતાવી છે. તેમની આ સફર દરેક યુવાન માટે એક મિસાલ છે.
(1/4)
આ એક નિષ્ફળ તંત્ર તરફ ઇશારો કરે છે કે કોઈ મંત્રી ઓછામાં ઓછા સમયમાં ભરતી કરી શકતા નથી, તેમની પાસે પૂરતો સમય અને સંસાધનો ઉપલબ્ધ હોવા છતાં તેઓ અદૃશ્ય ઢાંચાઓમાં ફસાયેલા છે અને એ ઢાંચાઓમાંથી જ્યાં સુધી સ્પષ્ટપણે નિર્દેશ ન મળે ત્યાં સુધી બધું ઠપ.... ચાલે માત્ર ગપ..
ગુજરાત માટે આજે ફરી સાબિત થયું કે
"શિક્ષક ભરતીની જાહેરાત કરે કોઈ અને ભરતી પૂરી કરે કોઈ"
જોઈએ હવે કોણ આવે છે ધુરંધર 🤣🤣🤣
ગુજરાતની શિક્ષક ભરતી એ હવે “રિલે રેસ” બની ગઈ છે -
જ્યાં એક મંત્રી ફોર્મ રિલીઝ કરે, બીજો એડમિટ કાર્ડ આપે અને ત્રીજો નિમણૂક આપીને મેડલ લઈ જાય! 🏃♂️🏃♂️🏃♂️
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જાહેરાત કરી,
જીતુભાઈ વાઘાણીએ (અધૂરી)પૂરી કરે,
જીતુભાઈની જાહેરાત કરે
કુબેરભાઈ ડિંડોર પૂરી કરે..
હવે રાહ છે -
કુબેરભાઈ ડિંડોરની જાહેરાત કોના શુભ મુહૂર્તે પૂરી થશે! 😂
“જાહેરાત-યુગ” અને “નિયુક્તિ-યુગ” વચ્ચેનો ફરક
શિક્ષકોના ઈતિહાસમાં નવા અધ્યાય તરીકે લખાઈ શકે છે! 📜
#શિક્ષણમંત્રી
@raoamitkumar_ "सच बोलना और सच का साथ देना किसी भी ज़माने में हौसले का काम रहा है।"
आज के शासन में ये ओर भी स्पष्ट होता जा रहा है , के जिसके हौंसले बुलंद है वहीं इतना बेखौफ बात रख सकता है।।।
After the criminal defamation case filed by the Adani group against me on the show where Assam Govt has filed cases under 152 , 196 and 197... I have received video take down mail from you tube based on a court order . This includes all videos on Adani by me, Dhruv , Ravish, Akash , Ajit Anjum, Deepak Sharma
#Gujarat
ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષણ સહાયક ની ભરતીમા શિક્ષકોને હાજર કરવા માટે પૈસાની માગણી કરતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે
કહેવાતા પછાત જિલ્લાઓના મંડળો વધુ માંગણી કરે છે
જો સરકાર જ ભરતી કરી ઉમેદવારોને મોકલે છે તો મંડળો પાસે પૈસા માગવાનો હક ક્યાંથી આવ્યો?
@kuberdindor@prafulpbjp@Bhupendrapbjp
ખૂબ ખૂબ આભાર.....💐🫡🤗
☝️જે જે મિત્રોને બીજે ક્યાંય પણ મળી ગયું છે તે તમામ મિત્રોને મારી અરજ છે કે જાણી જોઈને જિલ્લો પસંદ પણ કરવા રિપીટ ન થતા.... જેના લીધે અન્ય કોઈને વધારે રોજગારી મળી.... જો જિલ્લો પસંદ કરીને રીપીટ થશો તો waiting નિયમ મુજબ જ ખુલશે તો બીજા ઘણા ઉમેદવાર બોર્ડર પર હશે એ રહી જશે....એટલા માટે રીપીટ ન થતા..... તમારા આ અહેસાન બદલ અમે આજીવન આપના નાના મોટા પ્રશ્નોના નિરાકરણમાં શક્ય એટલા મદદરૂપ બનીશું.✍️🙏👍
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
🛑માર્કશીટમાં ગુણ ગણવામાં ભૂલ થતાં ધો. 1થી 5ની સ્થળ (જિલ્લા) પસંદગી રદ
📌ધો. 1થી5 (ગુજરાતી માધ્યમ)ની શાળાઓની 5 હજાર બેઠકો માટે તા. 22મી 31મે દરમિયાન સ્થળ પસંદગીની પ્રક્રિયા ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.
📌આ પ્રક્રિયામાં મેરીટ બનાવવામાં સ્નાતકના કુલ ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ગુણની ગણતરી થતી હતી,પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માર્કશીટમાં 'રીઝલ્ટ' શબ્દ લખ્યો હતો.
📌આથી ભરતીમાં ત્રણ વર્ષના કુલ ગુણ અને ત્રણ વર્ષમાં મેળવેલ ગુણની આધારે ટકાવારી કાઢી હતી.જેને કારણે છેલ્લા જે યુનિ. માત્ર છેલ્લા વર્ષના માર્ક દર્શાવે છે તે અને ત્રણ વર્ષના સરેરાશ બંન્ને સરખામણી સમાંતર થતી ન હતી.
📌આ ભૂલને કારણે આગામી દિવસોમાં કાયદાકીય અડચણ ઉભી થાય તેમ હોવાથી ધો. 21થી31મે દરમિયાન યોજાયેલી આશરે 3200 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા રદ કરવામાં આવી છે.
📌 ગઈ કાલે સામે આવેલ બાબત થકી ભવિષ્યમાં ઉમેદવારો અને શિક્ષણ વિભાગ બંનેને કોઈ જ પ્રકારનું વિઘ્ન ઉભું ન થાય તે માટે આ નિર્ણય લેવાયો એ સારી વાત છે.
📌હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર થશે.
🛑 ઉમેદવારોએ વેબસાઈટ જોતા રહેવું.
🛑માર્કશીટમાં ગુણ ગણવામાં ભૂલ થતાં ધો. 1થી 5ની સ્થળ (જિલ્લા) પસંદગી રદ
📌ધો. 1થી5 (ગુજરાતી માધ્યમ)ની શાળાઓની 5 હજાર બેઠકો માટે તા. 22મી 31મે દરમિયાન સ્થળ પસંદગીની પ્રક્રિયા ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.
📌આ પ્રક્રિયામાં મેરીટ બનાવવામાં સ્નાતકના કુલ ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ગુણની ગણતરી થતી હતી,પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માર્કશીટમાં 'રીઝલ્ટ' શબ્દ લખ્યો હતો.
📌આથી ભરતીમાં ત્રણ વર્ષના કુલ ગુણ અને ત્રણ વર્ષમાં મેળવેલ ગુણની આધારે ટકાવારી કાઢી હતી.જેને કારણે છેલ્લા જે યુનિ. માત્ર છેલ્લા વર્ષના માર્ક દર્શાવે છે તે અને ત્રણ વર્ષના સરેરાશ બંન્ને સરખામણી સમાંતર થતી ન હતી.
📌આ ભૂલને કારણે આગામી દિવસોમાં કાયદાકીય અડચણ ઉભી થાય તેમ હોવાથી ધો. 21થી31મે દરમિયાન યોજાયેલી આશરે 3200 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા રદ કરવામાં આવી છે.
📌 ગઈ કાલે સામે આવેલ બાબત થકી ભવિષ્યમાં ઉમેદવારો અને શિક્ષણ વિભાગ બંનેને કોઈ જ પ્રકારનું વિઘ્ન ઉભું ન થાય તે માટે આ નિર્ણય લેવાયો એ સારી વાત છે.
📌હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર થશે.
🛑 ઉમેદવારોએ વેબસાઈટ જોતા રહેવું.
THE MOST POWERFUL PHOTO.
Terrorists didn't just want to traumatise victims and families to send a message, They did this to provoke "communal disharmony" in India.
But unfortunately, Many in India failed to understand.
भारत का जवाब पाकिस्तान के लिए अवसर है कि वह सोचे कि उसकी ज़मीन पर आतंक क्यों पनप रहा है। आतंकी अड्डे होने का अपराध बोध उस पर किसी बम से भारी पड़ना चाहिए। उसे अपने भीतर की इस अराजकता और छद्म लोकतंत्र का प्रतिकार करना चाहिए। सेना ज़रूरी है लेकिन सरकार चलाने के लिए नहीं। जहां भी सेना सरकार बन जाती है या सेना में सरकार घुस जाती है वहाँ अराजकता और आतंक को ही अवसर मिलता है। अतः भारत का यह संयमित जवाब उसके भीतर एक लोकतांत्रिक और व्यवस्थित देश बनाने की लड़ाई का अवसर होना चाहिए। पाकिस्तान को अपने भीतर जवाब खोजना चाहिए।
दुनिया युद्ध का विरोध कर रही है, करना भी चाहिए, युद्ध किसी के हक में नहीं होता है। आप कहें या न कहें यही साबित बात है। बार-बार आतंकी हमले जवाबी हमले का कारण बनेंगे। युद्ध की आशंका को जन्म देंगे। दुनिया को मिल कर आतंकी अड्डों की समाप्ति का स्थायी रास्ता निकालना चाहिए।
26 भारतीय और एक नेपाली नागरिक ने अपने लिए एक अदद छुट्टी चाही थी। उनके जीवन को तबाह करने का ख़्याल अपराध है।उन्होंने बिना युद्ध के अपनों को खोया।
तमाम नफरती उकसावों को किनारे कर देश की एकजुटता इसी बात को लेकर रही कि जवाब दिया जाना चाहिए। जवाब दिया गया। इसकी आवाज़ कश्मीर से भी आई। आतंकी हमले ने उनके पेट पर हमला किया था। एक झटके में काम धंधा बंद हो गया। विपक्ष भी मजबूती से खड़ा रहा और सरकार ने जवाब देकर इस भावना का सम्मान भी किया।
पहलगाम हमले का दुख उल्लास में नहीं बदला जा सकता। कम भी नहीं हो सकता। सरकार के इस जवाब को लेकर उन्माद में बदलने का उद्योग नहीं होना चाहिए। यह सटीक और संयमित जवाब के पराक्रम को हल्का करेगा। इसी वक्त में उन्माद से बचा जाना चाहिए। युद्ध के विनाश की बात करने वालों को भी सुना जाना चाहिए। लोकतंत्र को स्थगित करने की चाह से बचना चाहिए
इस जवाब को संक्षेप में भी कहा जा सकता है। दो शब्दों में भी। जय हिंद।