कुछ सपनों के मर जाने से
जीवन नहीं मरा करते है..!!
#47 result
Since 2018 to 2026
I have gave everything to this 😞
5 mains
3 interview
#again not selected
8.5 year sttuggle ended 💔
Not every story get closure what we want
#lifestyle
Conducted an inspection of Bopal Police Station, Ahmedabad Rural.
Reviewed the functioning of the Police station and other Policing Activities.
@CollectorAhd
GPSC ને બિજુ કોઈ ના મળ્યું?
આમને તાત્કાલિક નિલંબિત કરવામાં આવે.@GPSC_OFFICIAL
શું આ મજાક ચાલી રહ્યું છે?
તમે આટલાં સમયથી પર ખાલી રાખ્યા અને હવે લાવ્યાં તો આવા લોકો ને, વાહ.
મતલબ પોતાના જ લોકો.
આ બહુ મોટી દુર્ઘટના સાબિત થશે. #gpsc#gpscmemeber#NewsDebate#gujarat#aspirants
નવી જવાબદારી… નવી ઊર્જા… નવી પ્રતિબદ્ધતા
નાયબ કલેક્ટર–1 તરીકે મહીસાગર ખાતે ચાર્જ સંભાળ્યો.
નવી જવાબદારી સાથે નવી આશાઓ અને નાગરિકોની અપેક્ષાઓને સાકાર કરવાની નવી તક મળી છે.
આ ખરેખર ચિંતાનો વિષય છે.
ગામડાઓમાં હવે કોઈને રહેવું નથી,
ખેતી કરવા માટે નવી જનરેશન તૈયાર નથી,
મજૂરો મળતાં નથી….
જમીન વેચી શહેરમાં મકાન લેવામાં આ���ે છે.
મારી સામે એવા કિસ્સાઓ પણ છે કે યુવાન ખેતી કરવા તૈયાર હોય પરંતુ તે ૨૦ હજારની નોકરી માટે શહેરમાં આવે છે કારણ કે ખેડૂત કે પશુપાલક તરીકે એને કોઈ દીકરી આપવા તૈયાર નથી.
જે વ્યક્તિ ૨૦ હજાર રૂપિયા મજૂરોને આપવા તૈયાર છે એજ વ્યક્તિ સામાજિક અને પરિવારના દબાણમાં શહેર આવી ૨૦ હજારની નોકરી કરે છે.
હેરાનીની વાત એ છે કે દીકરી દેનાર પિતા નથી ઇચ્છતો કે તેની દીકરી વાહેદુ ઉપાડે…હા એમ જરૂર ઇચ્છે છે કે જમાઈ પાસે ખેતીની જમીન હોય.
જે જમીનો #NA થઈ રહી છે એમાં એક આ પણ કારણ છે.
#AgriculturalLand
#GPSC#Gujarat
Gujarat competative class1&2 exam which is conducted by gpsc, currently situation is very bad only one chairman and one member is present. (maximum 6 members appointment by government).
Exam conducted regularly but problem is interview, there are more than 15000+ interview pending and this chairman is running interviews with only two pannel board.
Currently medical officer 3500 candidates and 1700 for Gujarat administration post.
If it keeps on going like this then it will take 5-6 years to complete pending interviews.
@CMOGuj@Bhupendrapbjp@GPSC_OFFICIAL
कुर्सी का नशा चंद दिनों का होता है!
जो अधिकारी खुद को खुदा समझने की भूल करते हैं.!
उन्हें इतिहास का आईना वक्त खुद दिखा देता है.!
घमंड किसी का नहीं टिकता!
This is Anju Yadav.
- She got married at 21 and became a mother at 24.
- She wanted to become something, but her in-laws didn't support her, so she moved back to her parental home.
- After that, she became a teacher.
- Her husband died in 2021.
- Left alone to raise her young son, her life changed overnight.
- Just 12 days after her husband's death, she made the biggest decision of her life and filled out the Rajasthan Administrative Service (RAS) exam form.
- In her very first attempt, she cleared the RAS examination.
- She secured Rank 1,725 in the 2023 RAS results under the widow quota, earning a place in the Rajasthan Police Service.
Today, she serves as a DSP in the Rajasthan Police.
આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડને લગતી 20થી વધુ સેવાઓ હવે ઓનલાઇન...
તો બસ ઘરે બેઠા સુગમ પોર્ટલ પર અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો...
આજે જ https://t.co/zfT6raZ1qC ની મુલાકાત લો...
#GujaratGovernment#DigitalGujarat@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh