વડાપ્રધાન નો જન્મદિવસ આવી ગયો
નામીબીઆથી #ચિત્તા પણ આવી ગયા
પરંતુ #તલાટી નો આવી….
😅મહેક મહેક થઈ રહી છે ગામની માટી,
પણ ક્યાંય નથી દેખાતી પરીક્ષા તલાટી..😜
#વોટ્સ_એપ_યુનિવર્સિટી#fwd
આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હાલ ગાંધીનગર વિધાનસભા સામે યથાવત...
કોરોના કાળમાં પોતાનાં જીવને જોખમમાં મૂકી ને આપણા જીવનું રક્ષણ કર્યું છે તે પોતાનાં હક અધિકાર માટે ન્યાય ની ગુહાર કરી રહિયા છે.
આ બેરી મૂંગી ભ્રષ્ટ સરકારને સાંભળવાનો પણ સમય નથી.
#હું_આરોગ્ય_કર્મચારી_સાથે_છું
For Civil Service Aspirants:
Question: Explain “Community Policing With Suitable Examples -- “The Basic Principle Underlying Community Policing is that ‘A Policeman is a Citizen with Uniform and a Citizen is a Policeman without Uniform”.
એક વાર વાચશો તો લગ્નજીવન નુ મહત્વ ખબર પડી જશે..
"ચાન્સ" ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની એનિવર્સરી હતી. એ દિવસે
1/24
@Leelu_7 લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ?રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટની જેમ અમને પણ સમાન વેતન આપો #binsachivalayclerk સમાનકામસમાનવેતન equalworkequalwages
2400Jrclerk
4400headclerk
4600administrativeofficer
@CMOGuj@AAPGujarat@punitjuneja