The best Khiladi in every field! Disciplined , fit , humble & just a good hearted human being! Happy Birthday Shri @akshaykumar ji 💐
#HappyBirthdayAkshayKumar
હું મેઘા પારેખ જ્યાં સુધી મારા મોટા ભાઈ યુવરાજસિંહ જાડેજા ને પોલીસ કસ્ટડીમાં માથી છોડવામાં નહિ આવે ત્યાં સુધી અંજળ નો ત્યાગ કરું છું.
ગઇકાલે મારા મોટા ભાઈને ખોટી રીતે પકડી ગાંધીનગર સેકટર ૨૮ પોલીસ લઈ ગઈ છે. અને હેરાન કરી રહી છે. આ તાનાશાહી સામે અમે તમામ બહેનો અવાજ ઉઠાવી છીએ..
👤👮♂👮👮♀PI રિઝલ્ટ👤👮♂👮👮♀
GR જજમેન્ટ બાદ, અને નવા GR અંતર્ગત પ્રથમ પરિણામ જાહેર.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ની ભરતી 2017 18 ની જાહેરાત અન્વયે આજરોજ સાત મહિલાઓને સમાવવા માટેનું નોટિફિકેશન.
💐💐તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐
છતાં પણ અવાજ ઉઠાવીયે તો ગુનો દાખલ થાય અને હવે તો એમાં પણ આજે તો નવુ લાવ્યા કે સોશીયલ મીડીયાના માધ્યમથી પણ અવાજ ઉઠાવીયે અને સરકાર ને પોસ્ટ ના ગમે તો પાસા હેઠળ જેલ થાય... વાહ તમારી લોકશાહિ..
@narendramodi@AmitShah@vijayrupanibjp@PradipsinhGuj
સવાલ / C R Patil: સૌરાષ્ટ્રમાં રેલી બાદ અનેક નેતા કોરોના પોઝિટિવ તો પણ ઉત્તર ગુજરાતમાં પુનરાવર્તન કેમ?
#crpatil#gujaratbjp#northgujarat
https://t.co/9SjF55bljp