હંગામી દબાણ બાબતે કરવામાં આવેલ ફરિયાદ કોઈ પણ કાર્યવાહી કર્યા વિના નિકાલ કરેલ છે, જેનો ફરિયાદ નં.999/520261949, 999/520261950, 999/520262558,999/520262560 છે, ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારી વિરુધ્ધ કાર્યવાહી કરશો. @MySuratMySMC@CommissionerSMC@MayorSurat@DaxeshMavani

इस मासूम के हाथों में 2 साल के भाई की लाश है, जो पोस्टमॉर्टम के बाद डॉक्टरों ने उसे थमा दी। महकमा एम्बुलेंस ना दे सका।
विडंबना देखिए, रोते बालक को मां ने धक्का दिया और वह कार के नीचे आ गया। मां जेल में है। घटना बागपत की है।
@Janak_Sutariyaa@CRPaatil@drbharatboghara જનકભાઈ ઘણી બધી વાર BJP ના નેતાઓ ના બોલવા ના સમયે પણ ઘણું બધું બોલી ગયા છે ત્યારે તમે એમને પણ હલ��ી રાજનીતિ માં કહેતા હશો ને.?
ઉમેદવારોના સમર્થનમાં જ્યારે @YAJadeja આવ્યા હતા ત્યારે સામે વાળા વ્યકિતને કોઈ પણ જાતની ઈજા પણ થઈ ન હતી અને એ કાવ��રામાં તમે એમના પર 307 લગાડી હતી
તો આજે @AdvMehulBoghara પર તો જાણી જોઇને હુમલો કરવામાં આવેલ છે તો કેમ 307 લગાડતા નથી?
વાહ શું તમારો ન્યાય છે, આ લોકતંત્ર છે?
@CMOGuj