અધ્યાપકો દેશના યુવાધન ને તૈયાર કરી સમાજ તથા રાષ્ટ્ર ના વિકાસ માં અમૂલ્ય ફાળો આપે છે. પરંતુ તે અધ્યાપકો ના ક ની વાત અને માંગણીઓ ની સરકાર દ્વારા વારંવાર થતી અવગણના આજે અમોને આંદોલન ના માર્ગે દોરી ગઈ છે. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS@CMOGuj@KanuDesai180