@Hasmukhpatelips સર lrd ની પરીક્ષા ના પેપર માં તમે રોન નહીં પણ તીન એક્કા કાઢ્યા ઉપરવાળો હિસાબ લેશે પૂરો કારણ કે જે સાચું છે તે તમને ખબર જ છે છતાં તમારા શબ્દો નીકળતા નથી."ચણ નાખીને પાછળથી ઘા કર્યો સાહેબ" ભોગવવા તૈયાર રહેજો જો આ lrd મા ન્યાય ન મળ્યો તો........
@GPRB_GNR lrd પરીક્ષામાં પૂછવામાં આવેલા ગુજરાતી વ્યાકરણના 5 પ્રશ્નો અને બીજા 5ભાષાશૈલીના પૂછવામાં આવેલા હતા જે સિલેબસ માં ક્યાંય પણ તેનો ઉલ્લેખ નથી આ દસ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી
@GPRB_GNR lrd પરીક્ષામાં પૂછવામાં આવેલા ગુજરાતી વ્યાકરણના 5 પ્રશ્નો અને બીજા 5ભાષાશૈલીના પૂછવામાં આવેલા હતા જે સિલેબસ માં ક્યાંય પણ તેનો ઉલ્લેખ નથી આ દસ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી
@Ranjit_kumar_1@GPRB_GNR Pdf upload ma aa pdf kari ne upload kari nakho
Page no ne te badha ma 0 શૂન્ય નાખી દો
Ane Link મા આ ઉમેરો https://t.co/JjzcUJIMzj
આ લિંક હસમુખ પટેલ સર દ્વારા લીધેલ વ્યાકરણ વિશે છે
@GPRB_GNR lrd પરીક્ષામાં પૂછવામાં આવેલા ગુજરાતી વ્યાકરણના 5 પ્રશ્નો અને બીજા 5ભાષાશૈલીના પૂછવામાં આવેલા હતા સિલેબસમાં ક્યાંયપણ ઉલ્લેખ નથીઅને પૂર્વ અધ્યક્ષહસમુખ પટેલ સર દ્વારા પણ યુટ્યુબમા કહ્યું હતુંકે આ lrd પરિક્ષામાં ફક્ત ફકરા પરથી જવાબ આપવાનો રહેશે અને ગુજરાતી વ્યાકરણ પૂછવામાં નહીં આવે