વિષય:-Gujarat Clinical Establishment Act 2021 તળે ફિઝિયોથેરાપી સર્વંગ ની નોધળી બાબતે.
સંદર્ભ:-
૧.Notification no GHY-04-2024-GCA-102021-1314-A dated 13-03-2024
Notification no.HFWD/0678/08/2024 dated 20-08-2024
સાહેબ શ્રી,
આપશ્રી ને સવિનય જણાવવાનું કે Gujarat Clinical establishmemt act 2021 તળે વિવિધ ક્લિનિક સેટ અપની નોંધણી આપ શ્રી દ્વારા શરૂ કરેલ છે. જે એક આવકાર્ય પગલું છે પરંતુ આપને જણાવવાનું થાય કે ગુજરાતમાં આશરે દસ હજાર થી વધુ ફીઝિયોથેરાપી ક્લિનિક આવેલ છે અને ગુજરાતી ફિઝિયોથેરાપી કાઉન્સિલમાં આશરે 21000 ફિઝિયો ડોકટરની નોંધણી થયેલ છે .
આમ લગભગ આખા ગુજરાતમાં લોકો ફિઝિયોથેરાપી સારવાર ખાનગી ક્લિનિકના માધ્યમથી જ મેળવી રહ્યા છે .આ કારણે તેમનું રજીસ્ટ્રેશન અને ફિઝિયોથેરાપી ક્લિનિકના ધારાધોરણો નક્કી કરવા ખૂબ જરૂરી છે.
પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે સરકારશ્રી દ્વારા કરેલ મુખ્ય કમિટી ગઠનમાં જ ફિઝિયોથેરાપીનો પ્રતિનિધિ રાખેલ નથી તેમ જ પ્રસિદ્ધ કરેલ નિયમોમાં # ફિઝીયોથેરાપી ક્લિનિક ને લગતા કોઈ ધારા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ નથી.
આપ શ્રી ને ફિઝિયોથેરાપી ક્લિનિક ના નોંધણી માટે એક યોગ્ય નમૂનો છતિશગઢ રાજ્ય નો મોકલેલ છે.
વધુમાં આપશ્રી ને જણાવવાનું કે અમેં નીચે મુજબ વિનતી કરીએ છીએ અને એ પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી નોંધણી કરી શકીએ નહિ.
૧.Gujarat CEA ૨૦૨૧ સેક્શન 3 (2) માં f મુજબ મુખ્ય કમિટી માં ગુજરાત ફીઝીયોથેરાપી કાઉન્સિલ માંથી એક પ્રતિનિધિ મૂકવામાં આવે.
૨.નોંધણી મુકેલ નમૂના મુજબ આયુષ ની રીતે મુખ્ય રીતે કરવામાં આવે
૩.ફિઝિયોથેરાપી ક્લિનિક ના ધારા ધોરણો ગુજરાત ફિઝિયોથેરાપી અને કેન્દ્રીય National commission for Allied and Healthcare Professionals મુજબ વિસ્તાર થી બનાવામાં આવે.
આપશ્રી ના સહકાર બદલ આભાર..
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel @GujHFWDept @sanghaviharshil@GGPA17@drraj1318@DrSanketMehta1@india_iap@drhemangjoshimp
जब कोई व्यक्ति अचानक चोटिल होता है तो उसके लिए यह सिर्फ फिजिकल ट्रॉमा नहीं होता बल्कि यह एक मेंटल ट्रॉमा भी होता है। ऐसे समय में फिजियोथेरेपिस्ट केवल उसका इलाज नहीं करते बल्कि उसे हौसला भी देते हैं। अकसर मुझे भी आपके प्रोफेशन और आपके प्रोफेशनलिज्म से काफी प्रेरणा मिलती है: PM
@CollectorMeh સર આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે એક વાર ડોકટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ ના મધ્ય ભાગ ચેક કરો સાવ ખખડધજ પરિસ્થિતિ છે વાહનો 10 કી મી ની ઝડપે પણ જાઈ સકતા નથી ઘણી વાર ફરિયાદો કરેલ છે કોઈ નિરાકરણ આવતું નથી તમારા થી અપેક્ષા છે કે કાંઈક નિરાકરણ લાવી આપશો આભાર
Healthcare Workers from several medical service cadres protest against the Gujarat govt decision to start evening & weekend OPDs across public sector hospitals.
Doctor, lab techs, assistants protest against the decision in Gandhinagar that forces them to work for 11 hours daily.
Understaffed & overworked, healthcare workers across Gujarat outraged at state govt's order of starting evening & weekend OPD in election year.
At least 6 cadres of HCWs who have just one sanctioned post in CHCs & SDHs will have to work 11 hours per day!
https://t.co/oHPvKQBX53
GSCPT ACT 2011 પ્રમાણે ફિઝિયોથેરાપી એ આધુનિક તબીબીવિજ્ઞાન ની જ શાખા છે તો પછી સરકાર શ્રી માં હજી પેરામેડીકલ થી પ્રવેશ અને વહીવટ શા માટે.ફિઝિયોથેરાપી શાખા ને મેડિકલ શ્રેણી માં મુકવામાં આવે અને પ્રવેશ mbbs/bds સાથે કરવામાં આવે
#MedicalCategory4Physio@Nitinbhai_Patel@ikumarkanani
GSCPT ACT 2011 પ્રમાણે ફિઝિયોથેરાપી એ આધુનિક તબીબીવિજ્ઞાન ની જ શાખા છે તો પછી સરકાર શ્રી માં હજી પેરામેડીકલ થી પ્રવેશ અને વહીવટ શા માટે.ફિઝિયોથેરાપી શાખા ને મેડિકલ શ્રેણી માં મુકવામાં આવે અને પ્રવેશ mbbs/bds સાથે કરવામાં આવે.
#MedicalCategory4Physio@CMOGuj@vijayrupanibjp
GSCPT ACT 2011 પ્રમાણે ફિઝિયોથેરાપી એ આધુનિક તબીબીવિજ્ઞાન ની જ શાખા છે તો પછી સરકાર શ્રી માં હજી પેરામેડીકલ થી પ્રવેશ અને વહીવટ શા માટે.ફિઝિયોથેરાપી શાખા ને મેડિકલ શ્રેણી માં મુકવામાં આવે અને પ્રવેશ mbbs/bds સાથે કરવામાં આવે.
#MedicalCategory4Physio@CMOGuj@vijayrupanibjp