ખંભાળિયા–લાલપુર જોડતા માર્ગ પર ધરમપુર ગામમાં જિલ્લા સેવા સદનના ગેટ સામે બનાવવામાં આવેલ બિનયોગ્ય સ્પીડ બ્રેકર દૂર કરવા અથવા યોગ્ય માપદંડ મુજબ સુધારવા બાબત
@COLLECTORDWK@sdmkhambhalia@PunambenMadam
ધરમપુર ગામની હદમાં પસાર થતી રેલવે લાઇનની રેલવેની માલિકીની જગ્યામાં પાણીની મેઈન WASMO યોજના પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવવાનું અમને આશંકા છે કે આ કામગીરી માટે રેલવે વિભાગ તરફથી Way Leave Permission કે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી નથી
@RailMadad@wrdrmrjt@RailMinIndia
Complain @NHAI_Official
TOLL PLAZA
NAME: DHARAMPUR -DATA TOLL PLAZA
ADD.: JAMNAGAR- DWARKA HIGHWAY, JAM KHAMBHALIYA 361305,DIST. DEV BHUMI DWARKA,GUJRAT, INDIA
નમસ્કાર સર ,આમારે અહીયા 20 KM સુધી ના રહેણાંકના લોકોએ ટોલ ટેક્સ ફ્રી ના નિયમ નુ પાલન નહી કરતા.
@NHAI_Official
Complain
TOLL PLAZA
NAME: DHARAMPUR -DATA TOLL PLAZA
ADD.: JAMNAGAR- DWARKA HIGHWAY, JAM KHAMBHALIYA 361305,DIST. DEV BHUMI DWARKA,GUJRAT, INDIA
નમસ્કાર સર ,આમારે અહીયા 20 KM સુધી ના રહેણાંકના લોકોએ ટોલ ટેક્સ ફ્રી ના નિયમ નુ પાલન નહી કરતા.
હાલ ગુજરાત ની હાલત એવી છે કે શ્રી નરેન્દ્ર મોદી સર ને લાવવા માટે જનતાને પ્રાથમિક જરૂરિયાત મળતી નથી..
અહીયાં સરકાર ને એવું જ છે કે જનતા કઈ કરશે નહીં પણ આ વખતે કઈક અલગ થશે
#GujratElection2022#BJPGujarat@narendramodi
@Zee24Kalak જ્યાં સુધી કામ નઈ ત્યાં સુધી મતદાન નઈ
કારણ એક જ છે કોઈ પણ પ્રાથમિક જરૂરિયાત હજુ મળી જ નથી જેમ કે ગટર ,પાણી , રસ્તા અને 1962 એનિમલ વાહન વગેરે જેવુ કાઈજ હજુ મળીયુ જ નથી
નમસ્કાર,
ગુજરાત સરકાર દ્વાર કહેવા મુજબ ઘેર ઘેર પહોંચ્યુ નળથી જળ,એ તદ્દન ખોટી વાત છે.ગામ-ઘરમપુર,તા-જામ ખંભાળિયા,જી-દેવભુમી દ્વારકા કે જયા હજુય નળ કનેકશન આવેલ નથી.
વસ્તી દષ્ટિએ ગુજરાત નુ સૌથી મોટુ ગામ છે
#GujaratAAP#gujaratvikasmodel#GujaratGauravYatra@AamAadmiParty
નમ્ર વિનંતી
➡️ધરમપુર ગામ
➡️વોર્ડ નંબર 5
બેડીયાવાડીના ચોક થી મોમાઈ મા ના મંદિર સુધી રસ્તો સરખો કરાવા નમ્ર વિનંતી....
સભ્ય શ્રી *નરસંગભાઈ ખાણધર* ને નમ્ર અપીલ છે કે ધ્યાન આપે,અને મારી વાત સરપંચ શ્રી ને જાણ કરે
આભાર
વિવેક આર ખાણધર
@COLLECTORDWK@purneshmodi
@COLLECTORDWK
માનનીય કલેક્ટરશ્રી ,
ધરમપુર ગામ મા જિલ્લા સેવા સંદન ની સામે બેડીયાવાડી વિસ્તારના રસ્તા ઉપર ધ્યાન લેવા વિનંતી.
અમારા ગામના સરપંચ શ્રી ને નમ્ર વિનંતી છે કે થોડું રસ્તા ઓ નું કામ કરો.
@Saurabh64836885@CMOGuj@Nitinbhai_Patel Homeopathic Interns are receiving only 5203/- from last 8 Years. @CMOGuj Increased their Stipend in Sep,2018 by 9000/-. But after 23 Months of announcement,they didn't receive increased Stipend. Then what's the meaning of announcement? Is there any corruption in this?