ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગની મજા લેવાની સાથે સુરક્ષાને પણ ભૂલશો નહિ.
પતંગની દોરી ગળામાં આવી જવાના લીધે અકસ્માત થવાના કિસ્સા આપણે અગાઉ જોયા છે. પણ હવે આવું ન થાય એ માટે આપણે સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખીએ.
ચાઈનીઝ દોરી કે અત્યંત ધારદાર દોરી ન વાપરવા ઉપરાંત સ્કુટર-બાઈક પર રક્ષાત્મક ફિટિંગ્સ લગાવવા જેવી બાબતોનો ખ્યાલ રાખશો. હેલ્મેટ અવશ્ય પહેરશો.
સુરક્ષિત રહીએ અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખીએ.
#MakarSankranti2026
નાગરિકોને સુરક્ષા અને સલામતી પ્રદાન કરતા પોલીસ દળના જવાનો દ્વારા સમય-સંજોગોને ધ્યાનમાં રાખીને પૂરી પાડવામાં આવતી સહાયતા જનસામાન્ય અને પોલીસ વચ્ચે વિશ્વાસનો એક મજબૂત સેતુ ઉભો કરે છે.
જોરાવરનગર પોલીસ દ્વારા GPSCની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને સરકારી વાહન મારફતે પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડી તેના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં મદદરૂપ થવાની કામગીરી પ્રશંસનીય છે.
@AsitKumarrModi There is no story in the serial, it is just a story of celebration. When a festival comes, after deleting 5-6 episodes, celebrate the fact that so many episodes have been made. There is no story left. Bring something new.
Congratulations to Gukesh Dommaraju on becoming the Youngest World Chess Champion 🏆 🥳
He defeated Ding Liren at the 2024 World Chess Championship to emerge as the youngest world champion in history 👏
gsrtc ટીકીટ બુકિંગ કરાવેલ જે બુકિંગ થયેલ નથી અને મારા ખાતા માંથી પૈસા કપાઈ ગયા છે હેલ્પ લાઈન નંબર પર વાત થતી નથી છેલ્લા એક કલાકથી હું હેલ્પ લાઈન નબરમાં ફોન કરું છું. બધા coustomer care executive વ્યસ્ત છે. મદદ કરવા વિનંતી. @OfficialGsrtc
@OfficialGsrtc gsrtc ટીકીટ બુકિંગ કરાવેલ જે બુકિંગ થયેલ નથી અને મારા ખાતા માંથી પૈસા કપાઈ ગયા છે હેલ્પ લાઈન નંબર પર વાત થતી નથી છેલ્લા એક કલાકથી હું હેલ્પ લાઈન નબરમાં ફોન કરું છું. બધા coustomer care executive વ્યસ્ત છે. મદદ કરવા વિનંતી
अब देश पीछे मुड़कर नहीं देखने वाला है, बल्कि लंबी छलांग मारने को तैयार है। यह 140 करोड़ देशवासियों का कर्तव्य है कि अमृतकाल में भारत एक विकसित राष्ट्र बने। आइए, इसके लिए संकल्पबद्ध होकर आगे बढ़ें।
In the app, you show the score of the ongoing match, but the whole score board does not come, like which player is playing now, who has taken the wicket. So the full score board of the match comes. Update it in the app @Real11official