જીવદયા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી જીવદયા ટીમ અમરેલી દ્વારા હનુમાન ગાળા મંદિર ખાતે પક્ષીઓ માટે ચણાના દાણાનું યોગદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વધુ માહિતી તથા યોગદાન માટે સંપર્ક
📞 8530808040
📞 9510103894
@CMOGuj@narendramodi@AmitShah@ikaushikvekaria
देश के इतिहास में पहली बार गौहत्या के आरोपी को आजीवन कारावास की सज़ा दी गई है।
यह सिर्फ़ फैसला नहीं, बल्कि एक संदेश है
कि गौमाता, जो हमारी आस्था और संस्कृति का प्रतीक हैं, उनके साथ अन्याय करने वालों को छोड़ेंगे नहीं।
जब माननीय प्रधानमंत्री श्री @narendramodi जी गुजरात के मुख्यमंत्री थे, तब उन्होंने जो गौसंरक्षण कानून लाया था, आज वही कानून न्याय का नया इतिहास रच रहा है।
*"ઉનાળાની તપિશમાં જીવમાત્ર માટે શીતળ સંભારણું – અમરેલી જિલ્લામાં વૃંદાવન ટ્રસ્ટ દ્વારા ૧૦૦૦ કુંડા અને ૭૦૦ માળા લગાવામા આવ્યા*
*"ગૌ સેવા થી લઈને પક્ષી દયાની સેવાને સમર્પિત – વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ અમરેલી* @ikaushikvekaria@CMOGuj@PMOIndia@sanghaviharsh@Bhupendrapbjp
*સ્વ. સનીભાઈ ડાબસરાની પુણ્યતિથિએ મૂંગા જીવો માટે ગૌ સવર્ધન સેલ અમરેલી જિલ્લા ભાજપ તેમજ વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ અને દ્વારા અમરેલીમાં નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી દ્વારા પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ આવ્યું @ikaushikvekaria
नई उम्मीदों का नया सवेरा!
दिल्ली की नई मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी को पदभार ग्रहण करने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
L
#दिल्ली_में_भाजपा_सरकार@gupta_rekha
गांधीनगर जिला प्रशासन और आत्मा प्रोजेक्ट के संयुक्त तत्वावधान में आज कलोल तालुका के भादोल गाँव में आयोजित 'प्राकृतिक कृषि संवाद' में किसानों के इस भय को दूर करते हुए समझाया कि देशी गाय आधारित प्राकृतिक खेती से उत्पादन कम नहीं होता, किसानों को शीघ्र ही प्राकृतिक खेती अपनानी चाहिए।
Jio ટાવર છેલા 15 દિવસ થી અમરેલી જીલા ના સાવરકુંડલા શહેર માં બંધ છે ટાવર નું નગરપાલિકા નું પેમેન્ટ બાકી છે જેના કારણે નગરપાલિકા દ્વારા ટાવર સિલ કરેલ છે તો જીઓ કપની નગરપાલિકા પેમેન્ટ ભરી આપો જેથી નેટવર્ક સારૂ થઈ શકે સાવરકુંડલાના લોકો પરેશાની દૂર કરો @reliancejio@AkashMAmbani