GOOD MORNING GUJARAT
આજે 12.3મિનિટથી અમે થઈ જઈશું લાઈવ
તમને આ એડ્રેસ પર મળતા રહીશું
YouTube -
https://t.co/X3va20ZWPU
https://t.co/z1CxsG0rtC
અને બાકી દરેક સોશિયલ પ્લેટફોર્મ પર અમે JAMAWAT નામથી મળીશું.
હવે ગુજરાતમાં થશે...જમાવટ♥️
#JAMAWAT#JAMAWATBYDEVANSHI#DEVANSHIJOSHI
ગુજરાતના પોલીસકર્મીઓ માટે સૌથી મોટા સમાચાર: આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી મોંઘવારી ભથ્થું અને એલાઉન્સમાં વધારાની કરી શકે છે જાહેરાત, પોલીસ ગ્રેડ પેમાં વધારાની શક્યતા નહિવત
#Gujarat@CMOGuj@GujaratPolice
Attended the "JITO Conclave 2022" in Surat, today.
A wonderful platform to develop symphony and network between Jain Individuals.
This conclave will definately ensure better connectiosns and relation building in terms of business and real life.
જીવનમાં સફળતાથી પણ વધારે મહત્વનો છે ‘સંતોષ‘
કામ કરીએ, વળતર મળે, નામના મળે પણ સંતોષ ના મળે તો...!!??
દરેક વખતે સફળ થવાથી સંતોષ નથી મળતો, ક્યારેક પ્રામાણિક પ્રયત્નો કર્યાનો પણ હાશકારો થાય છે ❤️